RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524897

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 11 ફેબ્રુઆરી 2019

ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 કોંકણ કેપફીન લિમિટેડ 419, હિન્દ રાજસ્થાન બીલ્ડીંગ, ડી એસ ફાળકે રોડ, દાદર, મુંબઈ-400014 13.00835 26 મે 1998 13 ડીસેમ્બર 2018
2 વિવિધ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ 1501, કેપ્રી હાઈટ, 15 મો માળ, સેઇન્ટ એન્ડ્રુઝ રોડ, પાલી રોડ, CTS નંબર-839, પ્લોટ નંબર-243, બાન્દ્રા-પશ્ચિમ, મુંબઈ-400050 B-13.01618 20 જૂન 2002 14 ડીસેમ્બર 2018
3 ચેકસન્સ બ્રોકીંગ કંપની પ્રા. લિમિટેડ 224A, આચાર્ય જગદીશ ચન્દ્ર બોઝ રોડ, એલીગન્ટ ટાવર્સ, બીજો માળ, કોલકાતા-700017, પ. બંગાળ B.05.05113 19 જૂન 2003 26 ડીસેમ્બર 2018
4 ટારઝન ટ્રેકોન પ્રા. લિમિટેડ 1, બ્રિટીશ ઇન્ડીયન સ્ટ્રીટ, રૂમ નંબર-205D, બીજો માળ, હરે સ્ટ્રીટ, કોલકાતા-700069, પ. બંગાળ B.05.05058 28 મે 2003 28 ડીસેમ્બર 2018
5 એવરગ્રીન ટ્રેડર્સ & ફાઈનાન્સીઝ પ્રા. લિમિટેડ 1, બ્રિટીશ ઇન્ડીયન સ્ટ્રીટ, રૂમ નંબર-205D, બીજો માળ, હરે સ્ટ્રીટ, કોલકાતા-700069, પ. બંગાળ 05.02205 16 મે 1998 28 ડીસેમ્બર 2018
6 સ્કોપ ટાઈ-અપ પ્રા. લિમિટેડ 3C, મદન સ્ટ્રીટ, ત્રીજો માળ, કોલકાતા-700072, પ. બંગાળ B.05.05060 20 મે 2003 02 જાન્યુઆરી 2019
7 સૂર્યા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટસ લિમિટેડ 14/1B, એઝરા સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.00972 18 માર્ચ 1998 04 જાન્યુઆરી 2019
8 બાબુલાલ નંદલાલ બોહરા પ્રા. લિમિટેડ 60, ડૉ. સુંદરી મોહન એવન્યુ, બીજો માળ, કોલકાતા-700014, પ. બંગાળ B-05.04672 28 નવેમ્બર 2001 04 જાન્યુઆરી 2019
9 અજંટા લીઝીંગ & રીસોર્સીઝ પ્રા. લિમિટેડ 58, ચૌરંગી રોડ, પીએસ- શેક્સપિયર સરાની, કોલકાતા-700071, પ. બંગાળ B-05.03559 12 ફેબ્રુઆરી 2004 04 જાન્યુઆરી 2019
10 અભિનંદન ફીનટેક્ષ પ્રા. લિમિટેડ 113, પાર્ક સ્ટ્રીટ, નોર્થ બ્લોક, ચોથો માળ, પાર્ક સ્ટ્રીટ, કોલકાતા-700017, પ. બંગાળ B-05.05792 19 નવેમ્બર 2003 04 જાન્યુઆરી 2019
11 આરટેક મર્ચન્ટસ પ્રા. લિમિટેડ સુખસદન બીલ્ડીંગ, 52B શેક્સપિયર સરાની, બીજો માળ, સ્યુટનંબર-2E, કોલકાતા-700017, પ. બંગાળ B.05.04361 13 સપ્ટેમ્બર 2001 04 જાન્યુઆરી 2019
12 અંબેર કોમોડીલ પ્રા. લિમિટેડ અન્નપુર્ણા એપાર્ટમેન્ટ, 12-A, લોર્ડ સિંહા રોડ, છઠ્ઠો માળ, ફ્લેટ નંબર-601-A, પીએસ-પાર્ક સ્ટ્રીટ, કોલકાતા-700071, પ. બંગાળ B.05.05320 03 નવેમ્બર 2003 07 જાન્યુઆરી 2019
13 અનીન્દ્ર સેલ્સ પ્રા. લિમિટેડ 2C, મંગલમ 35, અહીરીપુકુર રોડ, કોલકાતા-700019, પ. બંગાળ B-05.05964 12 નવેમ્બર 2003 07 જાન્યુઆરી 2019
14 અર્ક ફાઈનાન્સીયલ સર્વિસીઝ બોમ્બે પ્રા. લિમિટેડ (હાલમાં અંહીતા ફાઈનાન્સીયલ સર્વિસીઝ (બોમ્બે) પ્રા. લિમિટેડ તરીકે ઓળખાતી) ત્રીજો માળ, ઓફીસ નંબર-64, પોદ્દાર ચેમ્બર્સ, 23 પારસી બજાર સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-400001 13.01001 10 સપ્ટેમ્બર 1998 07 જાન્યુઆરી 2019
15 અમ્રિત લીઝફીન પ્રા. લિમિટેડ 26, બયરામજી ટાઉન રોડ, નાગપુર-440013, મહારાષ્ટ્ર B-13.01614 20 જૂન 2002 07 જાન્યુઆરી 2019
16 કૃણાલ ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ 15, મોહનનગર સોસાયટી, એમ એન કોલેજ રોડ, વિસનગર, જીલ્લો-મહેસાણા, ગુજરાત-384315 B.01.00408 03 એપ્રિલ 2002 11 જાન્યુઆરી 2019
17 રંગોલી લીઝ & ફાઈનાન્સ લિમિટેડ પ્રેસિડેન્ટ પ્લાઝા, B-બ્લોક, સાતમો માળ, RTO રીંગ રોડ પાસે, સુરત-395001, ગુજરાત 01.00226 27 એપ્રિલ 1998 11 જાન્યુઆરી 2019
18 તરુજ્યોત ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ C/o અફાલી ફાર્માસ્યુટિકલ લિમિટેડ, નાવાબઘઝા મહોલ્લા, કલા મંદિર રોડ પાસે, વડોદરા-390001, ગુજરાત 01.00087 09 માર્ચ 1998 11 જાન્યુઆરી 2019
19 પ્રકાશ ફાઈનાન્સીયલ સર્વિસીઝ (ગુજરાત) લિમિટેડ (અગાઉ કલ્પ-પ્રકાશ ફાઈનાન્સ લિમિટેડ તરીકે જાણીતી) ઇન્દુ ચાચા હાઉસ, છાણી ઓકટ્રોય નાકાની સામે, વડોદરા-390002, ગુજરાત 01.00062 06 એપ્રિલ 2005 11 જાન્યુઆરી 2019
20 આવાઝ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 6, કામદુર્ગા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, અંકુર ક્રોસ રોડ પાસે, નારણપુરા, અમદાવાદ-380013 B.01.00301 12 ઓકટોબર 2000 11 જાન્યુઆરી 2019
21 વ્હાઈટપીન ટાઈ અપ લિમિટેડ 251, જી.ટી. રોડ, જીન્દાલ મેન્શન, લીલુઆહ, હાવડા-711204, પ. બંગાળ B.05.05768 02 જુલાઈ 2003 14 જાન્યુઆરી 2019
22 અનમોલ ડીસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિમિટેડ 39B, કાન્કુરગાચી, બીજી લેન, ત્રીજો માળ, કોલકાતા-700054, પ. બંગાળ B.05.03665 13 ફેબ્રુઆરી 2001 14 જાન્યુઆરી 2019
23 માસલિયા ફાઈનાન્સ લિમિટેડ 5, ડાયમન્ડ પ્લાઝા, લક્ષ્મીનારાયણ શોપિંગ સેન્ટર, પોદ્દાર રોડ, મલાડ (પૂર્વ), મુંબઈ-400097 13.00033 18 ફેબ્રુઆરી 1998 14 જાન્યુઆરી 2019
24 RTG એક્ષ્ચેન્જ લિમિટેડ (અગાઉ ગડીયા ગ્લોબલ ફોરેક્ષ લિમિટેડ તરીકે જાણીતી) 3 ચેપલ રોડ, જેફ કેટરર્સ પાસે, ઓફ હીલ રોડ, બાન્દ્રા (પશ્ચિમ), મુંબઈ-400050 B-13.00160 02 માર્ચ 1998 14 જાન્યુઆરી 2019
25 કેપમેન ફાઇનાન્સીયલ્સ લિમિટેડ 215, બીજો માળ, બીલ્ડીંગ-1, કામધેનુ અપના ઘર યુનિટ-14, CHS લિમિટેડ, લોખંડવાલા કોમ્પ્લેક્ષ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-400053 13.00382 23 માર્ચ 1998 14 જાન્યુઆરી 2019
26 અરિહંત મંગલ સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ ગણેશ કોમ્પ્લેક્ષ, NH-6 બોમ્બે રોડ, રઘુદેવપુર, હાવડા-711332, પ. બંગાળ B-05.05548 24 સપ્ટેમ્બર 2003 15 જાન્યુઆરી 2019
27 રઘુવર એક્ષ્પોર્ટસ લિમિટેડ 117, LGF, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, બારાખંભા લેન, નવી –દિલ્હી-110001 14.00394 11 માર્ચ 1998 16 જાન્યુઆરી 2019
28 ગોલ્ડફીલ્ડઝ લીઝીંગ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ ઉપરનો માળ, પ્લાઝા સિનેમા બીલ્ડીંગ, એચ –બ્લોક, કોનોટ સર્કસ, નવી દિલ્હી-110001 14.01810 10 જુલાઈ 2000 18 જાન્યુઆરી 2019
29 મનોહર ક્રેડીટ & ગ્રોથ ફંડ પ્રા. લિમિટેડ 306/104, આશીર્વાદ એન્કલેવ, આઈપી એક્ષ્ટેન્શન, પાતપારગંજ, નવી દિલ્હી-110092 B-14.01805 10 જુલાઈ 2000 18 જાન્યુઆરી 2019
30 શકુન હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ બેહલ નિવાસ, સુંદર સિનેમાની પાસે, સપ્રૂન, સોલન, હિમાચલ પ્રદેશ-173211 B-06.00195 17 જુલાઈ 2002 22 જાન્યુઆરી 2019
31 કોસી કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ યુનિટ નંબર-6, બીજો માળ, શ્રી રામ ગાર્ડન્સ, કનકે રોડ, રાંચી-834008, ઝારખંડ B-15-00064 15 ડીસેમ્બર 2017 23 જાન્યુઆરી 2019
32 અલ્ટીમેટ મેનેજમેન્ટ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 233, શોપીંગ સેન્ટર, કોટા, રાજસ્થાન-324007 B-10.00131 09 જુલાઈ 2008 24 જાન્યુઆરી 2019

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1902

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?