RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497860

ભારતીય રિઝર્વ બેંક 33 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 03 સપ્ટેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 33 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR ની તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 અંકુર ફીનસ્ટોક પ્રા. લિમિટેડ 419, અજંટા શોપિંગ સેન્ટર, રીંગ રોડ, સુરત-395002 ગુજરાત B.01.00334 09 ઓક્ટોબર 2000 18 જુલાઈ 2018
2 આશિત લીઝીંગ & ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ (અગાઉ આશિત લીઝીંગ & ફાઈનાન્સ કંપની લિમિટેડ તરીકે જાણીતી) સી-1, સેટેલાઈટ એપાર્ટમેન્ટસ,જોધપુર ક્રોસ રોડ પાસે, સેટેલાઈટ, અમદાવાદ-380015, ગુજરાત 01.00508 15 માર્ચ 2012 18 જુલાઈ 2018
3 અવની લીઝ ફાઈનાન્સ લિમિટેડ (હવે અવની લીઝ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ) 103, બેરીસ પ્લાઝા, 11-A, શ્રીનગર સોસાયટી, શ્રેણીક પાર્ક ચાર રસ્તા પાસે, અકોટા, વડોદરા-390020, ગુજરાત 01.00298 22 એપ્રિલ 1999 18 જુલાઈ 2018
4 બેકોન લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ “બીલી પત્ર”, 8, રામકૃષ્ણ નગર, ઓફ ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ-360001, ગુજરાત B.01.00403 08 માર્ચ 2002 18 જુલાઈ 2018
5 બીપ્રા ઇન્વેસ્ટમેન્ટસ & ટ્રસ્ટસ પ્રા. લિમિટેડ આણંદ-સોજીત્રા રોડ, વલ્લભ વિદ્યાનગર-388120, ગુજરાત 01.00133 20 માર્ચ 1998 18 જુલાઈ 2018
6 ચિદાનંદ ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સીયલ કન્સલ્ટન્સી લિમિટેડ ચિદાનંદ ગ્રુપ, લક્ષ્મી સિનેમા સામે, ડભાણ ભાગોળ, નડિયાદ, 387001, ગુજરાત 01.00256 09 જૂન 1998 18 જુલાઈ 2018
7 દેવકિશન ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ આણંદ-સોજીત્રા રોડ, વલ્લભ વિદ્યાનગર-388120, ગુજરાત 01.00161 20 માર્ચ 1998 18 જુલાઈ 2018
8 એસ્સેનાર ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 201, બીજો માળ, અનિકેત, સી જી રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009, ગુજરાત 01.00093 11 માર્ચ 1998 18 જુલાઈ 2018
9 ગાંધીધામ ફિનકેપ લિમિટેડ સી-20, પ્રથમ માળ, ચાવલા ચોક, ગાંધીધામ, ગુજરાત B.01.00420 28 જૂન 2002 18 જુલાઈ 2018
10 ગણપત ફીનવેસ્ટ સર્વિસીઝ પ્રા. લિમિટેડ વાસુધામ, બીજો માળ, 2, સુજાતા સોસાયટી, ગોત્રી રોડ, બરોડા-390021 ગુજરાત B.01.00451 07 જાન્યુઆરી 2003 18 જુલાઈ 2018
11 ગૌતમ ઇનફીન લિમિટેડ લોપાલી-2, પ્રિતવન સોસાયટી, માનસી ફ્લેટ સામે, વડોદરા-390020, ગુજરાત 01.00299 14 મે 1999 18 જુલાઈ 2018
12 હરિ-લીલા ફીસ્કાલ પ્રા. લિમિટેડ શોપ નંબર-111, સુંદર પાર્ક, પ્લોટ નંબર-95, સેક્ટર-8, ટાગોર રોડ, ગાંધીધામ-370201, ગુજરાત B.01.00415 16 મે 2002 18 જુલાઈ 2018
13 ખંજન ફાઈનાન્સ & લીઝ પ્રા. લિમિટેડ As per MCA-ખંજન ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ 56/B, ગીતાંજલી કોમ્પ્લેક્ષ, ગેલેક્સી સિનેમાની સામે, કાળાનાલા, ભાવનગર-364001, ગુજરાત 01.00310 11 ઓગસ્ટ 1999 18 જુલાઈ 2018
14 મધુ એન્ટરપ્રાઈઝ લિમિટેડ સી-31, રવેરા એન્ટલિયા, પીનાક્લની પાસે, પાર્શ્વનાથ ઈ-સ્કેવર સામે, પ્રહલાદનગર, અમદાવાદ-380015, ગુજરાત 01.00041 27 ફેબ્રુઆરી 1998 18 જુલાઈ 2018
15 મધુમાલતી કેપિટલ પ્રા. લિમિટેડ 108, સરિતા કોમ્પ્લેક્ષ, જૈન મંદિર લેન, સી જી રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009, ગુજરાત 01.00312 23 ઓગસ્ટ 1999 18 જુલાઈ 2018
16 મનન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ ત્રીજો માળ, મનન હાઉસ, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ-380009, ગુજરાત B 01.00333 09 ઓગસ્ટ 2010 18 જુલાઈ 2018
17 મારુતિ સિલ્ક મિલ્સ પ્રા. લિમિટેડ 641, અજંટા શોપિંગ સેન્ટર, રીંગ રોડ, સુરત-395002, ગુજરાત B.01.00375 28 મે 2001 18 જુલાઈ 2018
18 માસ્ક ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 601-B, “A” વિંગ, ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર, મજુરા ગેટ ક્રોસિંગ, રીંગ રોડ, સુરત-395002, ગુજરાત B.01.00473 16 માર્ચ 2006 18 જુલાઈ 2018
19 ન્યુ રોયલ ફીનસ્ટોક લિમિટેડ 308,રિદ્ધી સિદ્ધી કોમ્પ્લેક્ષ, આંબાવાડી બઝાર, નડિયાદ-387001, ગુજરાત B.01.00409 26 એપ્રિલ 2002 18 જુલાઈ 2018
20 નિર ફાઈનાન્સ લિમિટેડ વ્રજ 15-A, સુહાસ કો-ઓપ હાઉસિંગ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-380009, ગુજરાત B.01.00372 04 એપ્રિલ 2001 18 જુલાઈ 2018
21 ઓમરીમ સિક્યોરીટીઝ લિમિટેડ નવમો માળ, બી ડી પટેલ હાઉસ, નારણપુરા, અમદાવાદ-380013, ગુજરાત 01.00085 09 માર્ચ 1998 18 જુલાઈ 2018
22 પ્રેસિયસ ફાઈનાન્સ & કેપિટલ લિમિટેડ સેતુ રેસીડેન્સી, શોપ નંબર-1, પ્રથમ માળ, કેનાલ રોડ, સરથાણા, જકાતનાકા, સુરત-395009, ગુજરાત B.01.00344 18 ઓક્ટોબર 2000 18 જુલાઈ 2018
23 પ્રાઈમા ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ ચોથો માળ, “શાલીન”, નહેરુ બ્રીજ કોર્નર, આશ્રમરોડ, અમદાવાદ- 380009, ગુજરાત 01.00086 09 માર્ચ 1998 18 જુલાઈ 2018
24 પ્રો-લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ 606, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, સયાજીગંજ, વડોદરા-390005, ગુજરાત 01.00219 21 એપ્રિલ 1998 18 જુલાઈ 2018
25 સરૈયા ફાઈનાન્સ & ટ્રેડીંગ પ્રા. લિમિટેડ (અગાઉ વિજાપુર લીઝ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 2080/81, અનુપમ માર્કેટ, રીંગ રોડ, સુરત-395002, ગુજરાત 01.00003 27 ઓક્ટોબર 2005 18 જુલાઈ 2018
26 શ્રી વેસ્ટર્ન કેપિટલ & સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ પ્લોટ નંબર-411, ફેઝ-IV, જીઆઈડીસી નરોડા, અમદાવાદ-382330, ગુજરાત 01.00177 27 માર્ચ 1998 18 જુલાઈ 2018
27 ટોડી મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 102, શ્રી શ્યામ ચેમ્બર્સ, સબ જેલની સામે, સુરત-395006, ગુજરાત 01.00290 19 ફેબ્રુઆરી 1999 18 જુલાઈ 2018
28 રાજ રાણી ફીનસ્ટોક પ્રા. લિમિટેડ (હાલ બીર્ચવુડ હોલ્ડીંગઝ એલએલપી તરીકે જાણીતી) શોપ નંબર-603, રાજહંસ બોનીસ્ટા, રામ ચોકની પાછળ, ઘોડ દોડ રોડ, સુરત-395007, ગુજરાત 01.00207 31 માર્ચ 1998 18 જુલાઈ 2018
29 રોઝલેબ્સ ફાઈનાન્સ લિમિટેડ 401, અક્ષત કોમ્પ્લેક્ષ, પાર્શ્વ કોમ્પ્લેક્ષ પાસે, બોડકદેવ, ગાંધીનગર-સરખેજ હાઈ વે, અમદાવાદ-380015, ગુજરાત 01.00190 27 માર્ચ 1998 18 જુલાઈ 2018
30 સારાભાઇ હોલ્ડીંગઝ પ્રા. લિમિટેડ જનસત્તા પ્રેસની સામે, મિરઝાપુર રોડ, અમદાવાદ-380001, ગુજરાત 01.00055 05 માર્ચ 1998 18 જુલાઈ 2018
31 સતુપા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 2, પંચશીલ સોસાયટી, નારણપુરા રેલ્વે ક્રોસિંગ પાસે, ઉસ્માનપુરા, અમદાવાદ-380013, ગુજરાત B.01.00467 10 મે 2004 18 જુલાઈ 2018
32 ધી કામધેનું ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ (અગાઉ વિદ્યાસાગર ફીનકેપ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 115, શ્રી મહાવીર ક્લોથ માર્કેટ, હીરાભાઈ માર્ગ પાસે, દિવાન બલ્લુભાઈ માર્ગ, કાંકરિયા, અમદાવાદ-380022, ગુજરાત 01.00524 11 ડીસેમ્બર 2013 18 જુલાઈ 2018
33 એમ.જી.એસ. ફીનવેસ્ટ પ્રા. લિમિટેડ મઘઈ કા બગીચા, કટની, મધ્યપ્રદેશ-483501 B-03.00150 30 જાન્યુઆરી 2002 04 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/538

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?