RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500438

ભારતીય રિઝર્વ બેંક 33 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 15 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 33 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 સાંઈ કેપીટલ લિમિટેડ G-25, ગ્રાઉન્ડ ફ્લોર, રાસવીલાસ સેલ્કોન D-1, સાકેત ડીસ્ટ્રીકટ સેન્ટર, સાકેત, નવી દિલ્હી-110017 14.01516 15 સપ્ટેમ્બર 1999 14 સપ્ટેમ્બર 2018
2 શંકર રાધે ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ AG-25, શાલીમાર બાગ, નવી દિલ્હી-110088 B-14.02110 18 નવેમ્બર 2000 14 સપ્ટેમ્બર 2018
3 વર્લ્ડ પોર્ટફોલીઓ ફાઈનાન્સ & લીઝીંગ લિમિટેડ A-4, પ્રથમ માળ, નંબર-552, VPO અલીપુર, ઉત્તર પશ્ચિમ દિલ્હી-110036 B-14.01351 23 નવેમ્બર 2011 14 સપ્ટેમ્બર 2018
4 શિવલોક લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ 210, શિવલોક હાઉસ-II, કરમપુરા કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, નવી દિલ્હી-110015 14.00302 06 માર્ચ 1998 14 સપ્ટેમ્બર 2018
5 સુપ્રીમ કેપીટલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 82, દરિયા ગંજ, નવી દિલ્હી-110002 B-14.02421 04 ઓગસ્ટ 2001 14 સપ્ટેમ્બર 2018
6 શુભ એક્ઝીમ લિમિટેડ 102, આકાશ દીપ બીલ્ડીંગ, 26A, બારાખંભા રોડ, કોનોટ પ્લેસ, નવી દિલ્હી-110001 B-14.01478 31 ઓગસ્ટ 2001 14 સપ્ટેમ્બર 2018
7 YNO ફીન વેસ્ટ પ્રા. લિમિટેડ DSM-648, છઠ્ઠો માળ, DLF ટાવર્સ, શિવાજી માર્ગ, મોતી નગર, નઝફગઢ રોડ, નવી દિલ્હી-110015 B-14.01478 18 ઓગસ્ટ 2001 14 સપ્ટેમ્બર 2018
8 સહલ (ઇન્ડિયા) ફીનલીઝ & ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ 195, સહલ ભવન, સારન, NIT ફરીદાબાદ, હરિયાણા-121005 B-14.02125 02 ઓગસ્ટ 2001 14 સપ્ટેમ્બર 2018
9 S.H.L ફાઈનાન્સ લિમિટેડ 1448 B, ચંદર પેલેસ, સ્ટાર વિઝનની સામે, એપેક્ષ સ્કુલની પાસે, મોડેલ ટાઉન, રોહતક, હરિયાણા-124001 B-14.01647 01 ઓગસ્ટ 2000 14 સપ્ટેમ્બર 2018
10 સ્વર્ણ જ્યોતિ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ BB-9A, જનકપુરી, નવી દિલ્હી-110058 B-14.02211 10 મે 2002 12 સપ્ટેમ્બર 2018
11 સ્ટાન્ડર્ડ ફીનહોલ્ડ પ્રા. લિમિટેડ 344, જોષી રોડ, કારોલબાગ, દિલ્હી-110005 B-14.02454 01 સપ્ટેમ્બર 2001 12 સપ્ટેમ્બર 2018
12 સિરમોર લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ A-2/3, માયાપુરી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ફેઝ-I, નવી દિલ્હી-110064 B-14.03228 12 જાન્યુઆરી 2012 12 સપ્ટેમ્બર 2018
13 સનમાર્ગ સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 303, વિકાસ શોપિંગ મોલ, સેક્ટર-3, રોહીણી, દિલ્હી-110085 14.00232 04 માર્ચ 1998 14 સપ્ટેમ્બર 2018
14 શિલ્ડ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 314, આર. જી. મોલ, સેક્ટર-9, રોહીણી, દિલ્હી-110085 B-14.02739 14 નવેમ્બર 2002 12 સપ્ટેમ્બર 2018
15 સારંગ સિક્યોરીટીઝ લિમિટેડ F-11, ત્રીજો માળ, કૈલાશની પૂર્વમાં, નવી દિલ્હી-110065 B-14.0.1850 07 ઓગસ્ટ 2000 12 સપ્ટેમ્બર 2018
16 શિરોમણી લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ 179, અશોક વાટિકા, દિલ્હી રોડ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12-00311 08 જાન્યુઆરી 2016 08 ઓક્ટોબર 2018
17 ગજરાજ મોટર & જનરલ ફાઈનાન્સ કંપની લિમિટેડ 4, શાંતિ બીઝનેસ કોમ્પ્લેક્ષ, બાઘપત રોડ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12.00389 23, સપ્ટેમ્બર 2014 03 ઓક્ટોબર 2018
18 એસ. જે. ફાઈનાન્સ & હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ સૂદ નિવાસ, રણવીર માર્ગ, પતિયાલા, પંજાબ-147001 06.00120 13 મે 1998 18 સપ્ટેમ્બર 2018
19 અજમાની હાયર પરચેઝ & ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ નીઘાસન રોડ, લખીમપુર-ખેરી, ઉત્તરપ્રદેશ-262701 B-12.00375 26 ડીસેમ્બર 2008 17 સપ્ટેમ્બર 2018
20 શ્રી ઓમ ફીનવેસ્ટ લિમિટેડ 159, સેક્ટર-44A, ચંડીગઢ B-06.00415 24 માર્ચ 2008 18 સપ્ટેમ્બર 2018
21 RBG લીઝીંગ & ક્રેડીટ લિમિટેડ ઘર નંબર-C-59, ગ્રાઉન્ડ ફ્લોર, બાલી નગર, રમેશ નગર, નવી દિલ્હી-110015 B-14.02126 16 મે 2001 25 સપ્ટેમ્બર 2018
22 વાસુકી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નંબર-92A, સાઉથ રાજા સ્ટ્રીટ, તુતીકોરીન-628001 B-07.00544 15 ડીસેમ્બર 2000 27 સપ્ટેમ્બર 2018
23 સુમકેશ ફાઈનાન્સ લિમિટેડ નંબર-32 7/8, બીજો માળ, ત્રીજો ક્રોસ રોડ, કસ્તુરીબાઈનગર, અડ્યાર, ચેન્નાઈ-600020 B-07.00423 26 ઓકટોબર 2002 27 સપ્ટેમ્બર 2018
24 કમલ લીઝીંગ લિમિટેડ 306, સર્વપ્રિય એપાર્ટમેન્ટ, સર્વપ્રિય વિહાર, નવી દિલ્હી-110016 B.14-00337 09 મે 2002 25 સપ્ટેમ્બર 2018
25 રિષભ ફિનકેપ પ્રા. લિમિટેડ A-9, ઝીલમીલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, શાહદરા, નવી દિલ્હી-110095 B-14.02875 09 જાન્યુઆરી 2003 27 સપ્ટેમ્બર 2018
26 કાન્તશ્રી સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 4345/2/4C, અન્સારી રોડ, દરિયાગંજ, દિલ્હી-110002 B-14.01961 05 સપ્ટેમ્બર 2000 25 સપ્ટેમ્બર 2018
27 વિશેષ ક્રેડીટસ પ્રા. લિમિટેડ B-459, બ્લોક-B, ન્યુ ફ્રેન્ડઝ કોલીની, નવી દિલ્હી-110065 B-14.01940 05 ઓકટોબર 2000 25 સપ્ટેમ્બર 2018
28 ગેલન્ટ લીઝીંગ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 39, કોમ્યુનીટી સેન્ટર, ઝમૃદપુર, કૈલાસ કોલોની, નવી દિલ્હી-110048 14.00171 03 માર્ચ 1998 25 સપ્ટેમ્બર 2018
29 થાઈલક્ષ્મી ફાઈનાન્સીયલ, સર્વિસીઝ પ્રા. લિમિટેડ નંબર-82, વલ્લુવાર સ્ટ્રીટ, શીવાનંદા કોલોની, કોઈમ્બતૂર-641012 B-07.00515 28 ઓકટોબર 2000 27 સપ્ટેમ્બર 2018
30 વૈશાલી મોટર ફાઈનાન્સ લિમિટેડ ભગવાન મહાવીર માર્ગ, બરૌત, બાઘપત, ઉત્તરપ્રદેશ-250611 B.12.00433 13 એપ્રિલ 2018 20 સપ્ટેમ્બર 2018
31 નમા ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ (અગાઉ મધુકોન ફાઈનાન્સ લિમિટેડ તરીકે જાણીતી) 1-7-70, જુબલીપુરા, ખમ્મામ, તેલંગાણા-507003 09.00136 25 માર્ચ 2008 20 સપ્ટેમ્બર 2018
32 યુનાઇટેડ ઇન્ડિયા ફીનલીઝ લિમિટેડ પ્લોટ નંબર-286, ફન્કશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પતપારગંજ, દિલ્હી-110092 B-14.02698 07 સપ્ટેમ્બર 2002 25 સપ્ટેમ્બર 2018
33 ન્યુલુક લીઝીંગ પ્રા. લિમિટેડ 2198-B/63, નાઈવાલા, કારોલબાગ, નવી દિલ્હી-110005 N-14.01870 20 સપ્ટેમ્બર 2000 25 સપ્ટેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1129

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?