RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500467

ભારતીય રિઝર્વ બેંક 34 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 16 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 34 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 રાજાદેવી ઇન્વેસ્ટમેન્ટ & ટ્રેડીંગ કંપની પ્રા. લિમિટેડ 78/3, જનપથ, બીજો માળ, નવી દિલ્હી-110001 B-14.02790 01 જાન્યુઆરી 2003 11 ઓકટોબર 2018
2 અગ્રવાલ ફીનલીઝ પ્રા. લિમિટેડ M-4, હર્ષ હાઉસ, કરમપુરા કોમર્સિયલ, નવી દિલ્હી-110015 B.14.02634 25 જૂન 2002 03 ઓકટોબર 2018
3 ડાયમંડ મુચ્યુઅલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 184B આબુ લેન, મેરઠ કેન્ટ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250001 B-12.00425 20 ડીસેમ્બર 2010 05 ઓકટોબર 2018
4 રોહીલખંડ ફાઇનાન્સીયર્સ લિમિટેડ બાબુ રામ માર્કેટ, બદાયુ, ઉત્તરપ્રદેશ-243601 B.12.00.175 12 સપ્ટેમ્બર 2008 08 ઓકટોબર 2018
5 સિદ્ધાર્થ ફીનલીઝ લિમિટેડ અલ્કેરા ઝાલાવાર, રાજસ્થાન-326033 B-10.00135 05 ઓકટોબર 2000 18 ઓકટોબર 2018
6 મહાદેવ ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ ઓફીસ નંબર-605, મંગલમ ફન સ્ક્વેર, છઠ્ઠો માળ, દુર્ગા નર્સરી રોડ, ઉદયપુર, રાજસ્થાન -313001 B-10.00152 08 જાન્યુઆરી 2001 18 ઓકટોબર 2018
7 ક્રિષ્ના કેપફીન લિમિટેડ ઓફીસ-પદ્માલય, 506, નેમી સાગર, વૈશાલી નગર, જયપુર, રાજસ્થાન B-10.00169 18 સપ્ટેમ્બર 2001 18 ઓકટોબર 2018
8 મોર્નીગસ્ટાર મની ઇન્વેસ્ટર્સ પ્રા. લિમિટેડ શંકર ભારતી નિકેતન, ઉષા કોલોની, ભવાની મંડી, રાજસ્થાન-326502 B-10.00158 10 મે 2001 18 ઓકટોબર 2018
9 પ્રેમ સોમાણી ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 42, જય જવાન કોલોની સ્કીમ, નંબર-3, દુર્ગાપુરા, જયપુર, રાજસ્થાન-302018 10.00026 04 માર્ચ 1998 18 ઓકટોબર 2018
10 શગુન ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ સર્વોદય મેન્શન, S-1 થી 4, ત્રીજો માળ, બસંત વિહાર, ભીલવાડા, રાજસ્થાન-311011 B-10.00148 20 ડીસેમ્બર 2000 18 ઓકટોબર 2018
11 પાર્કવ્યૂ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 1-A-6, શાસ્ત્રીનગર, આઈ.ટી. ઓફીસ સામે, ભીલવાડા, રાજસ્થાન-311001 B-10.00101 28 ફેબ્રુઆરી 2001 18 ઓકટોબર 2018
12 કેડિયા ફીન ગ્રોથ પ્રા. લિમિટેડ શોપ નંબર-A-8, શ્રી શ્યામ નગર, નદી કા પથક પાસે, બેનાર રોડ, જયપુર, રાજસ્થાન-302012 B-10.00261 01 માર્ચ 2018 18 ઓકટોબર 2018
13 સંગમ ગ્રેનાઈટસ પ્રા. લિમિટેડ 06, હનુમાન કોમ્પ્લેક્ષ, કુંભા સર્કલ રોડ, આઝાદ નગર, ભીલવાડા, રાજસ્થાન-311001 B-10.00176 05 નવેમ્બર 2001 18 ઓકટોબર 2018
14 હિતીન મોટર & જનરલ ફાઈનાન્સ કંપની લિમિટેડ 116, મકબરા રોડ, કૈસર ગંજ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12.00412 28 જુલાઈ 2008 08 ઓકટોબર 2018
15 ભગવાન ઇન્સ્ટોલમેન્ટસ લિમિટેડ સ્ટેશન રોડ, ઉઝાની, જીલ્લા- બદાયું, ઉત્તરપ્રદેશ-243639 B-12.00173 12 સપ્ટેમ્બર 2008 10 ઓકટોબર 2018
16 ટી. ડી. એન્જીનિયરીંગ કંપની પ્રા. લિમિટેડ 228, ગૌશાળા મોહલ્લા, નદી રોડ, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ-251001 B-12.00230 25 સપ્ટેમ્બર 2000 08 ઓકટોબર 2018
17 ચેતક મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ પ્રથમ માળ, 5, હરિ લક્ષ્મી લોક, હાપુડ રોડ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12-00419 20 જૂન 2008 10 ઓકટોબર 2018
18 રાજ્દર્શન કોમોડીટીઝ પ્રા. લિમિટેડ 87/160, આચાર્ય નગર, કાનપુર, ઉત્તરપ્રદેશ-208003 B-12.00461 10 ઓકટોબર 2017 10 ઓકટોબર 2018
19 વિશારદ ઓટોમોબાઇલ ફાઇનાન્સીયર્સ લિમિટેડ 80/106, અગરવાલ કોમ્પ્લેક્ષ, દિલ્હી રોડ, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B.12.00401 19 ફેબ્રુઆરી 2016 10 ઓકટોબર 2018
20 હિમ શિખર સેવિંગ & ફાઈનાન્સ લિમિટેડ આદર્શ ગ્રામ, યાત્રા બસ સ્ટેન્ડ, ઋષિકેશ, ઉત્તરાખંડ-249201 B.12.00409 28 જુલાઈ 2008 16 ઓકટોબર 2018
21 હેલ્પલાઇન લીઝીંગ & ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ A-2/99, ધાવ વાલા મંદિર પાસે, આશિયાના-II, MDA, મોરાદાબાદ, ઉત્તરપ્રદેશ-244001 B-12.00214 31 ઓગસ્ટ 2000 10 ઓકટોબર 2018
22 કનિષ્ક મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 12, મેરઠ રોડ, હાપુડ, ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ-245101 B.12.00.346 17 સપ્ટેમ્બર 2008 17 ઓકટોબર 2018
23 બીરાની સેફ ડિપોઝીટ વોલ્ટસ પ્રા. લિમિટેડ 2283, રામલાલા જી કા રસ્તા, જોહરી બજાર, જયપુર, રાજસ્થાન-302001 B-10.00093 30 જૂન 1999 18 ઓકટોબર 2018
24 એસ એ ફીનલીઝ પ્રા. લિમિટેડ C-7/8, મોડેલ ટાઉન-III, દિલ્હી-110009 14.01492 06 જુલાઈ 1999 09 ઓકટોબર 2018
25 શુભ લક્ષ્મી કેપીટલ પ્રા. લિમિટેડ T-30-31, પ્રથમ માળ, સુપર માર્કેટ, ન્યુ મોતી નગર, મિલન સિનેમા, નવી દિલ્હી-110015 B-14.02376 23 એપ્રિલ 2001 23 ઓકટોબર 2018
26 સુપાન ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 2952-53/2, સંગત્રશણ, પહાડગંજ, નવી દિલ્હી-110055 B-14.02574 11 માર્ચ 2002 23 ઓકટોબર 2018
27 દેવીકા ફીનકેપ પ્રા. લિમિટેડ MNC હાઉસ, ચેતન પાસે, યુનિક હોસ્પીટલ સામે, 25, જાગનાથ પ્લોટ, રાજકોટ-360001 01.00287 12 ફેબ્રુઆરી 1999 01 નવેમ્બર 2018
28 સેગીત્તરીઅન્સ ક્રેડીટ કેપિટલ પ્રા. લિમિટેડ 63, શિવ નગર, રાવતપુર, કાનપુર, ઉત્તરપ્રદેશ-208019 B-12.00017 21 ફેબ્રુઆરી 1998 30 ઓકટોબર 2018
29 અજમાની લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ [અજમાની લીઝીંગ & ફાઈનાન્સ (કંપની) લિમિટેડ] શ્યામ નગર કોલોની, સીતાપુર રોડ, લખીમપુર ખેરી (ઉ.પ્ર.)-262701 A-12.00284 21 સપ્ટેમ્બર 2007 30 ઓકટોબર 2018
30 રામાયણ ઓટો ફાઇનાન્સીયર્સ લિમિટેડ પ્રથમ માળ, ટાઉન હોલ, બરેલી, ઉત્તરપ્રદેશ-243003 B-12.00.265 28 ઓગસ્ટ 2018 30 ઓકટોબર 2018
31 મલ્ટી કન્સેપ્ટ લીઝીંગ લિમિટેડ 430, ચોથો માળ, સીટી સેન્ટર, ધી માલ, કાનપુર, ઉત્તરપ્રદેશ-208001 12.00040 26 ફેબ્રુઆરી 1998 30 ઓકટોબર 2018
32 રીલાયેબલ પોલીમર (પ્રા.) લિમિટેડ 135, નેતાજી સુભાષ રોડ, ત્રીજો માળ, રૂમ નંબર-27, કોલકાતા-700001, પ. બંગાળ B.05. 03304 03 ફેબ્રુઆરી 2000 25 ઓકટોબર 2018
33 ગોપીરામ ગુપ્તા & કંપની પ્રા. લિમિટેડ 22, બી.આર.બી. બસુ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.03843 15 માર્ચ 2004 25 ઓકટોબર 2018
34 ઈન્ટીગ્રેટેડ લાઈફ ફીસ્કલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 7A, લાલા લજપતરાય સરાની, એલજીન રોડ, સાતમો માળ, કોલકાતા-700020, પ. બંગાળ B.05.02230 02 જુલાઈ 2004 07 નવેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1146

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?