RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500496

ભારતીય રિઝર્વ બેંક 34 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 16 નવેમ્બર 2018

ભારતીય રિઝર્વ બેંક 34 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ
1 ફાઉન્ટેન હેડ મર્કન્ટાઈલ્સ પ્રા. લિમિટેડ ઓફીસ નંબર-156, રેસ કોવર્ક 01, રીગસ, ધી લીગસી, લેવેલ-1, 25A, શેક્સપિયર સરાની, કોલકાતા-700017, પ. બંગાળ B-05.05965 12 નવેમ્બર 2003 05 ઓકટોબર 2018
2 ફેર ડીલ મર્ચન્ટસ પ્રા. લિમિટેડ P-1, મુખરામ કનોડિયા રોડ, ગુપ્તા હાઉસ, પીએસ-ગોલાબારી, હાવડા-711101, પ. બંગાળ B.05.03553 12 ફેબ્રુઆરી 2001 03 ઓકટોબર 2018
3 ગણનાયક ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 224, આચાર્ય જગદીશચંદ્ર બોઝ રોડ, આઠમો માળ, રૂમ નંબર-805, કોલકાતા-700017, પ. બંગાળ B.05.03600 15 જાન્યુઆરી 2004 04 ઓકટોબર 2018
4 મોહન્કા એક્ષ્પોર્ટસ પ્રા. લિમિટેડ ડાયમંડ પ્રેસ્ટીજ, રૂમ નંબર-310, 41 A, એ.જે.સી. બોઝ રોડ, કોલકાતા-700017, પ. બંગાળ B.05.02003 17 સપ્ટેમ્બર 2003 14 સપ્ટેમ્બર 2018
5 અંબીકા ઇન્સ્ટોલમેન્ટસ લિમિટેડ 184/4, નૌનચંડી રોડ, ઈન્દીરા ગેટ પાસે, મેરઠ, ઉત્તરપ્રદેશ-250002 B-12.00204 30 જાન્યુઆરી 2018 10 ઓકટોબર 2018
6 સેન્ચ્યુરી પોલીટેક્ષ લિમિટેડ 63/2, ધી માલ, ચોથો માળ, સીટી સેન્ટર, કાનપુર, ઉત્તરપ્રદેશ-208001 12.00012 21 ફેબ્રુઆરી 1998 12 ઓકટોબર 2018
7 રીડ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 28, સાઉથ રોડ, અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ-211001 12.00021 21 ફેબ્રુઆરી 1998 12 ઓકટોબર 2018
8 નારલાપુર ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ ઘર નંબર-4-112/4, જન્મભૂમીનગર, માન્ચેરીઅલ-504208, તેલંગાણા B-09.00333 19 એપ્રિલ 2001 15 ઓકટોબર 2018
9 અરિહંત કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 31, એલેકઝાન્ડર કોર્ટ, બીજો માળ, 60/1, ચૌરીંઘી રોડ, કોલકાતા-700020, પ. બંગાળ 05.01950 02 મે 1998 17 સપ્ટેમ્બર 2018
10 અગરવાલ મોટર ફાઈનાન્સ લિમિટેડ વૈષ્ણો ચેમ્બર્સ, 6, બ્રેબોર્ન રોડ, પ્રથમ માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.06680 26 માર્ચ 2007 17 સપ્ટેમ્બર 2018
11 જેઆરડી ફાઈનાન્સ લિમિટેડ 1/1A, બીપ્લવી અનુકુલ ચંદ્ર સ્ટ્રીટ, પાંચમો માળ, રૂમ નંબર-5G, કોલકાતા-700072, પ. બંગાળ B.05.05299 29 ઓગસ્ટ 2003 05 ઓકટોબર 2018
12 માર્યન ઇન્ડસ્ટ્રીઝ (પ્રા.) લિમિટેડ શાંતિનિકેતન બીલ્ડીંગ, ચોથો માળ, રૂમ નંબર-9, 8, કેમેક સ્ટ્રીટ, કોલકાતા-700017, પ. બંગાળ 05.03243 24 સપ્ટેમ્બર 1999 25 ઓકટોબર 2018
13 બી એસ્સ ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ 310, રત્નસાગર, MSB કા રાસ્તા જોહરી બજાર, જયપુર, રાજસ્થાન-302001, B-10.00269 24 નવેમ્બર 2017 18 ઓકટોબર 2018
14 પ્રભા મર્કન્ટાઈલ કંપની લિમિટેડ સોમાણી ભવન, 51/27, નયા ગંજ, કાનપુર, ઉત્તરપ્રદેશ-208001 સીટી સેન્ટર, ચોથો માળ, 63/2, ધી માલ, કાનપુર, ઉત્તરપ્રદેશ-208001 12.00013 21 ફેબ્રુઆરી 1998 26 ઓકટોબર 2018
15 ખાલસા ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 58, કુઠેરી રોડ, અજમેર, રાજસ્થાન-305001 B-10.00115 10 જુલાઈ 2008 01 નવેમ્બર 2018
16 બી. એલ. ફીસ્કલ પ્રા. લિમિટેડ A-87 (B) રોડ નંબર-9C, V.K.I. એરિયા, જયપુર, રાજસ્થાન-302013 B-10.00149 23 ડીસેમ્બર 2000 18 ઓકટોબર 2018
17 બાલદા ફીન વેસ્ટ લિમિટેડ 8/77, RHB કોલોની, હનુમાનગઢ જંકશન, હનુમાનગઢ, રાજસ્થાન-335512 B-10.00105 29 ફેબ્રુઆરી 2000 18 ઓકટોબર 2018
18 હેઈલ સિક્યોરીટીઝ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 2, હરે સ્ટ્રીટ, નિક્કો હાઉસ, છઠ્ઠો માળ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05734 13 નવેમ્બર 2003 09 ઓકટોબર 2018
19 હાઈ ટોન મર્ચન્ટસ પ્રા. લિમિટેડ 87, ડાયમંડ હાર્બર રોડ, કોલકાતા-700038, પ. બંગાળ 05.02294 16 મે 1998 09 ઓકટોબર 2018
20 સાહુવાલા ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 537, સીટી સેન્ટર, 19 સાયનાગોઊંજ સ્ટ્રીટ, પીએસ-બુર્રાબજાર, કોલકાતા-700001, પ. બંગાળ B-05.04738 11 ફેબ્રુઆરી 2003 04 ઓકટોબર 2018
21 આર.ડી. લીઝીંગ & ફાઇનાન્સ સર્વિસીઝ લિમિટેડ 7-136, સ્વરૂપનગર, કાનપુર, ઉત્તરપ્રદેશ-208002 B-12.00387 12 ફેબ્રુઆરી 2002 02 નવેમ્બર 2018
22 વેબ્નો ફાઇનાસીયર્સ પ્રા. લિમિટેડ 258, લેક ટાઉન, બ્લોક-B, ફ્લેટ-SJ-2, પ્રથમ માળ, કોલકાતા-700089, પ. બંગાળ 05.03192 20 જુલાઈ 1999 14 સપ્ટેમ્બર 2018
23 નારંગ મર્ચન્ડાઈઝ પ્રા. લિમિટેડ ટોડી ચેમ્બર, રૂમ નંબર-415, ચોથો માળ, 2, લાલ બજાર સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.05104 07 માર્ચ 2003 05 ઓકટોબર 2018
24 એ.એસ.ડી. કન્સલ્ટન્ટસ લિમિટેડ 480, પોખરપુર, કાનપુર, ઉત્તરપ્રદેશ-208010 B-12.00196 12 જુલાઈ 2000 25 ઓકટોબર 2018
25 એ. & પી. એક્ઝીમ પ્રા. લિમિટેડ 32A, સી આર એવન્યુ, ટ્રસ્ટ હાઉસ, પાંચમો માળ, યુનિટ-C, કોલકાતા-700012, પ. બંગાળ B.05.05900 15 ડીસેમ્બર 2003 03 ઓકટોબર 2018
26 ઓસવાલ કોર્પોરેટ માર્કેટ પ્રા. લિમિટેડ 2B, ગ્રાન્ટ લેન, રૂમ નંબર-91, ચોથો માળ, કોલકાતા-700012, પ. બંગાળ B.05.06072 29 જાન્યુઆરી 2004 25 સપ્ટેમ્બર 2018
27 મુદ્રા ફીનટ્રેડ પ્રા. લિમિટેડ બિરલા ભવન, 9/1, આર. એન. મુખરજી રોડ, ચોથો માળ, પીએસ- હરે સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ 05.03203 06 ઓગસ્ટ 1999 28 સપ્ટેમ્બર 2018
28 પેની લીઝીંગ & ક્રેડીટ પ્રા. લિમિટેડ 37 N, મોડેલ ટાઉન, હિસાર, હરિયાણા-125005 B-14.02013 21 સપ્ટેમ્બર 2000 17 ઓકટોબર 2018
29 પી. એચ. બીલ્ડર્સ પ્રા. લિમિટેડ 1401, વિક્રમ ટાવર, રાજીન્દર પ્લેસ, નવી દિલ્હી-110008 B-14.02488 06 ઓકટોબર 2001 17 ઓકટોબર 2018
30 બી. ટી. જી. ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 174, બી. ટી. જી. હાઉસ, આનંદપુરી, કાનપુર, ઉત્તરપ્રદેશ-208023 B.12.00242 27 સપ્ટેમ્બર 2000 30 ઓકટોબર 2018
31 સાયફોન ટ્રેકોન પ્રા. લિમિટેડ 40, વેસ્ટન સ્ટ્રીટ, ત્રીજો માળ, બુર્રા બજાર, કોલકાતા-700013, પ. બંગાળ B.05.04808 19 માર્ચ 2003 25 ઓકટોબર 2018
32 ઠુકરાલ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 1417, દેવિકા ટાવર, 6, નહેરુ પ્લેસ, નવી દિલ્હી-110019 14.00609 31 માર્ચ 1998 01 નવેમ્બર 2018
33 ગિરિવર ઇમ્પેક્ષ & હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 32, અર્મેનિયન સ્ટ્રીટ, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04292 22 ઓગસ્ટ 2001 25 ઓકટોબર 2018
34 હરબર્ટ હોલ્ડીંગ્ઝ લિમિટેડ 13/3, સ્ટ્રેન્ડ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ B-05.06541 04 એપ્રિલ 2005 25 ઓકટોબર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1145

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?