RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505990

ભારતીય રિઝર્વ બેંક 35 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 30 જુલાઈ 2018

ભારતીય રિઝર્વ બેંક 35 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણની તારીખ
1 એરીસ્ટૉ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 65, જી. એન. ટી. રોડ, કનાક્કમ ચત્રમ, ચેન્નાઈ-60001 B-07.00472 17 ઓક્ટોબર 2000 04 જૂન 2018
2 એવર ગ્રીન ફીનલીઝ & એસ્ટેટસ લિમિટેડ 16, ભારતી સ્ટ્રીટ, રાધાનગર, ક્રોમેપેટ, ચેન્નાઈ-600044 B-07.00530 05 ડીસેમ્બર 2000 04 જૂન 2018
3 ઈશ્વર્યા લક્ષ્મી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 133, (જુનો નંબર-149), બીગ બઝાર સ્ટ્રીટ, કોઈમ્બતૂર-641001 B-07.00693 13 માર્ચ 2002 04 જૂન 2018
4 જૈન ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ 3E, કોન્ટીનેન્ટલ પ્લાઝા, નવો નંબર-2256, જુનો નંબર-705, અન્ના સલાઈ, થાઉઝંડ લાઈટસ, ચેન્નાઈ-60006 B-07.00641 17 ઓક્ટોબર 2001 04 જૂન 2018
5 કાર્તિકેય ફાઈનાન્સ લિમિટેડ 47, રાજાજી રોડ, રામ નગર, કોઈમ્બતૂર-641009 B-07.00630 23 જુલાઈ 2001 04 જૂન 2018
6 લોધા ફાઈનાન્સ ઇન્ડિયા લિમિટેડ 44, વ્હાઈટસ રોડ, રોયાપેટટાહ, ચેન્નાઈ-600014 B-07.00678 17 જાન્યુઆરી 2002 04 જૂન 2018
7 એમજીએસ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 152, પાંડિયન સ્ટ્રીટ, અલવરથીરુ નગર, ચેન્નાઈ-600087 07.00373 23 નવેમ્બર 1998 04 જૂન 2018
8 મોર્ગન લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ 109, ચોથો માળ, નુંન્ગમાબક્કામ હાઈ રોડ, ચેન્નાઈ-600034 07.00167 11 માર્ચ 1998 04 જૂન 2018
9 શ્રી સેન્થીલ અંદાવાર ફાઈનાન્સ લિમિટેડ 115, જવાહર મૈથાનામ સ્ટ્રીટ, રાજા પાલાયમ, વિરુધુનગર, તામિલનાડુ B-07.00668 21 ડીસેમ્બર 2001 04 જૂન 2018
10 વડાપાઠી મંગલમ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ મહાલક્ષ્મી મેન્શન, પ્રથમ માળ, 14, ફર્સ્ટ મેઈનરોડ, ગાંધીનગર, અડયાર, ચેન્નાઈ-600020 07.00122 07 માર્ચ 1998 04 જૂન 2018
11 આધી ફાઈનાન્સ લિમિટેડ
(હાલમાં આધી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
નંબર-37, જોસીએર સ્ટ્રીટ, ચેન્નાઈ-600034 B-07.00466 17 ઓક્ટોબર 2000 04 જૂન 2018
12 ચરિત્ર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ જુનો નંબર-4, નવો નંબર-7, બઝુલ્લાહ રોડ, ટી નગર, ચેન્નાઈ-600017 07.00337 29 ઓક્ટોબર 1998 04 જૂન 2018
13 સી આર એન ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ નંબર-10, કરપાગમ્બલ નગર, લુઝ, માયલાપોર, ચેન્નાઈ-600004 07.00021 26 ફેબ્રુઆરી 1998 04 જૂન 2018
14 શ્રી ગઢઈયા ફાઈનાન્સ & ઓવરસીઝ લિમિટેડ નંબર-3E, કોન્ટીનેન્ટલ પ્લાઝા, નંબર-705, અન્ના સલાઈ, થાઉઝંડ લાઈટસ, ચેન્નાઈ-60006 B-07.00510 28 ઓક્ટોબર 2000 04 જૂન 2018
15 જી. બી. નાહર હાયર પરચેઝ સિસ્ટમ્સ પ્રા. લિમિટેડ નંબર-136, કોમર્સિયલ રોડ, ઉટી-643001 07.00153 11 માર્ચ 1998 04 જૂન 2018
16 ઈન્ડમા (ક્રેડીટસ) ઇન્ડિયા લિમિટેડ નવો નંબર-38, જુનો નંબર-41, તીરુપલ્લી સ્ટ્રીટ, સોકારપેટ, ચેન્નાઈ-600079 07.00139 09 માર્ચ 1998 04 જૂન 2018
17 રાજામુરુગન ફાઈનાન્સ લિમિટેડ નંબર-153C, 10, સાલેમ રોડ, નમક્કલ-637001, તામિલનાડુ B-07.00548 15 ડીસેમ્બર 2000 04 જૂન 2018
18 ટ્રાયકેમ હોલ્ડીંગ્ઝ લિમિટેડ મહાલક્ષ્મી મેન્શન, પ્રથમ માળ, નંબર 14, ફર્સ્ટ મેઈનરોડ, ગાંધીનગર, અડયાર, ચેન્નાઈ-600020 B-07.00460 11 ઓક્ટોબર 2000 04 જૂન 2018
19 નેગાપટમ ઇન્ડસ્ટ્રીયલ & ફાઈનાન્સ કંપની લિમિટેડ નંબર-12, પાર્થસારથી ગાર્ડન્સ, કસ્તુરી રંગા રોડ, ચેન્નાઈ-600018 07.00263 14 મે 1998 05 જૂન 2018
20 મયીલાદુથુરાઈ પી.એસ. ફાઈનાન્સ લિમિટેડ નંબર-2, અય્યાનાર કોઈલ સ્ટ્રીટ, કોરાનાડ, મયીલાદુથુરાઈ-609002 તામિલનાડુ B-07.00304 26 જુલાઈ 2002 05 જૂન 2018
21 શ્રીવત્સાલક્ષ્મી ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ નવો નંબર-324, જુનો નંબર-8/2, મેત્તુપાલાયામ રોડ, કોઈમ્બતૂર-641043 B-07.00431 19 ઓગસ્ટ 2002 08 જૂન 2018
22 એલ્ડર્સ કન્સલટન્ટસ & ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ 4, કસ્તુરી એપાર્ટમેન્ટસ, જુનો નંબર-10, કસ્તુરી રંગા રોડ, અલવરપેટ, ચેન્નાઈ-600018 B-07.00484 15 ફેબ્રુઆરી 2008 08 જૂન 2018
23 વી. કે. ફીનકેપ સર્વિસીઝ પ્રા. લિમિટેડ, ચેન્નાઈ નવો નંબર-114, જુનો નંબર-75/1, એગ્મોર હાઈ રોડ, ચેન્નાઈ-600008 B-07.00518 28 ઓક્ટોબર 2000 08 જૂન 2018
24 સુનાસ્ક ફાઈનાન્સ લિમિટેડ 36/2, વીરપ્પન સ્ટ્રીટ, સોકારપેટ, ચેન્નાઈ-600079 B-07.00702 30 માર્ચ 2002 08 જૂન 2018
25 વલ્લુવર ફાઈનાન્સ લિમિટેડ 32, ચેરમેન રામાનુજમ સ્ટ્રીટ, કરુર-639001,તામિલનાડુ B-07.00394 19 નવેમ્બર 2001 08 જૂન 2018
26 જેમ બેનિફીટ ફંડ લિમિટેડ 41, રાધાક્રિશ્નન રોડ, પ્રથમ માળ, માયલાપોર, ચેન્નાઈ-600004 B-07.00748 28 જાન્યુઆરી 2005 08 જૂન 2018
27 સુરાણા વિજય ફીનલીઝ લિમિટેડ નંબર-19, પપ્પમ્મલ કોઈલ સ્ટ્રીટ, ગણેશનગર, મુથીઅલપેટ, પોંડીચેરી-605003 B-07.00740 20 માર્ચ 2003 08 જૂન 2018
28 શ્રી નેમીરાજ ફાઈનાન્સ લિમિટેડ 41, તીરુપલ્લી સ્ટ્રીટ, સોકારપેટ,ચેન્નાઈ-600079 07.00164 11 માર્ચ 1998 08 જૂન 2018
29 શ્રી વારી ફાઈનાન્સ & લીઝીંગ કંપની પ્રા. લિમિટેડ 145, ઇસ્ટ પેરીસામી રોડ, આરએસ પુરમ, કોઈમ્બતૂર-641002 B-07.00542 15 ડીસેમ્બર 2000 08 જૂન 2018
30 શેઠિયા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નંબર-5, નારાયણા મુદાલી લેન, સોકારપેટ, ચેન્નાઈ-600079 B-07.00426 03 સપ્ટેમ્બર 2003 08 જૂન 2018
31 સેફટી જનરલ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ ઇન્ડિયા લિમિટેડ 17/75, એન એચ રોડ, કોઈમ્બતૂર-641001 તામિલનાડુ B-07.00434 23 જુલાઈ 1999 08 જૂન 2018
32 સેન્થીલનાથન ફાઈનાન્સીયર્સ પ્રા. લિમિટેડ 1D, રામાલીન્ગા ચેટ્ટી સ્ટ્રીટ, ધર્મપુરી -636701 B-07.00506 17 ફેબ્રુઆરી 2003 08 જૂન 2018
33 ભવધારિણી ફાઈનાન્સ લિમિટેડ
(હાલમાં ભવધારિણી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
નંબર-417, જુનો નંબર-83, કામરાજાર રોડ, શિવકાશી-626123 B-07.00669 21 ડીસેમ્બર 2001 12 જૂન 2018
34 એસ સી એફ એસ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નંબર-8, જવાન ભવન, ટ્રાવેલર્સ બંગલો રોડ, કોઈમ્બતૂર-641018 B-07.00227 03 જુલાઈ 2002 12 જૂન 2018
35 ડેક્કન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ નવો નંબર-2, જુનો નંબર-33, II ક્રોસ સ્ટ્રીટ, સીઆઈટી નગર વેસ્ટ, ચેન્નાઈ-600035 B-07.00681 12 ફેબ્રુઆરી 2002 13 જૂન 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/258

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?