RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506019

ભારતીય રિઝર્વ બેંક 36 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 02 ઓગસ્ટ 2018

ભારતીય રિઝર્વ બેંક 36 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણની તારીખ
1 બસંત મોટર & જનરલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 313, એસ એફ, પ્રેસ્ટીજ ચેમ્બર્સ, વિમ્પીનું બિલ્ડીંગ, નરીન્દર સિનેમાને અડીને, જી.ટી. રોડ, જલંધર, પંજાબ B-06.00374 19 ડીસેમ્બર 2000 30 મે 2018
2 શિંદ ફાઈનાન્સ & હાયર પરચેઝ લિમિટેડ 37 A-B, હુકમસિંહ રોડ, અમૃતસર, પંજાબ 06.00210 02 સપ્ટેમ્બર 1999 30 મે 2018
3 વિનસમ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ
(હવે વોગ સ્ટોક કોમોડીટીઝ લિમિટેડ તરીકે જાણીતી)
SCO 191-192, સેક્ટર-34A, ચંડીગઢ 06.00021 27 ફેબ્રુઆરી 1998 30 મે 2018
4 જમીનદાર ઇન્વેસ્ટમેન્ટ & કન્સલટન્સી પ્રા. લિમિટેડ 956-D, મોડેલ ટાઉન એક્ષ્ટેન્શન, લુધિયાણા, પંજાબ B.06.00402 26 ડીસેમ્બર 2000 30 મે 2018
5 આદર્શ ફાઈનાન્સીયર્સ લિમિટેડ અમૃતસર રોડ, જીલ્લા- મોગા, પંજાબ B.06.00322 05 માર્ચ 2012 01 જૂન 2018
6 આરાધના ટ્રેડ લીન્ક્સ લિમિટેડ B-1, 1283, સ્ટ્રીટ નંબર-1, રાજીન્દરનગર, સિવિલ લાઈન્સ, કૈલાશ સિનેમા પાસે, લુધિયાણા, પંજાબ B-06.00410 29 ડીસેમ્બર 2000 01 જૂન 2018
7 બીઆરસી હાયર પરચેઝ પ્રા. લિમિટેડ ચંડીગઢ રોડ, ગઢશંકર, હોશિયારપુર, પંજાબ-144514 B-06.00230 12 જાન્યુઆરી 2000 01 જૂન 2018
8 બ્લુ પીક્સ ડિપોઝીટસ & એડવાન્સીસ લિમિટેડ ઘર નંબર-415, સેક્ટર-2, શિવાલિકનગર, ઝરમજરી, બડ્ડી, હિમાચલ પ્રદેશ -173205 B-06.00307 28 જૂન 2000 01 જૂન 2018
9 બ્રાર ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ બ્રાર કોમ્પ્લેક્ષ, મોગા રોડ, બઘાપુરના, પંજાબ B-06.00204 18 ઓગસ્ટ 1999 01 જૂન 2018
10 ફેરગુડ કન્સ્ટ્રકશન & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ જોહલ માર્કેટ, ગીતા ભવન રોડ, નવાનશહર, પંજાબ B-06.00320 29 જૂન 2000 01 જૂન 2018
11 ગંભીર હાયર પરચેઝ લિમિટેડ SN 53, શાસ્ત્રીનગર, પાયલ સિનેમાનો પાછળનો ભાગ, જલંધર, પંજાબ B-06.00309 05 જાન્યુઆરી 2012 01 જૂન 2018
12 ઈન્ડીગો ફીનકેપ પ્રા. લિમિટેડ કે.સી. ટાવર, ચંડીગઢ રોડ, નવાનશહર, પંજાબ B-06.00276 27 જૂન 2000 01 જૂન 2018
13 જોગીન્દર ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ 61, હાઇડ માર્કેટ, અમૃતસર, પંજાબ B-06.00434 19 જાન્યુઆરી 2001 01 જૂન 2018
14 કે. સી. લીઝીંગ લિમિટેડ ગુરુ નાનક નગર, ચંડીગઢ રોડ, નવાનશહર, પંજાબ B-06.00184 26 નવેમ્બર 2007 01 જૂન 2018
15 કરતાર ફિનકેપ લિમિટેડ 59, એક્સ્ટેન્શન ગુરુ તેગબહાદુર નગર, જલંધર, પંજાબ B-06.00481 09 એપ્રિલ 2001 01 જૂન 2018
16 કે એસ હાયર પરચેઝ પ્રા. લિમિટેડ 81, ન્યુ જવાહર નગર, જલંધર, પંજાબ B-06.00321 27 સપ્ટેમ્બર 2004 01 જૂન 2018
17 લામ્બા ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ ઘર નંબર-B/24/2059/1, ગલી નંબર-3, કુલદીપ નગર, બસ્તી મણીસિંહ, લુધિયાણા, પંજાબ B-06.00379 20 ડીસેમ્બર 2000 01 જૂન 2018
18 લિબ્રા ફાઈનાન્સ & કેરીયર્સ પ્રા. લિમિટેડ 1031, ગોપાલનગર, પટેલ ચોક, જલંધર, પંજાબ B-06.00202 15 મે 2002 01 જૂન 2018
19 મનીમાજરા મોટર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ SCF 620, મોટર માર્કેટ, મનીમાજરા, ચંડીગઢ-160101 B-06.00507 19 સપ્ટેમ્બર 2011 01 જૂન 2018
20 એસ બી આર ફીનકેપ & હાયર પરચેઝ લિમિટેડ સરહદી કોમ્પ્લેક્ષ, કેનાલ ઓફીસ સામે, જી.ટી. રોડ, અમૃતસર, પંજાબ 06.00109 02 મે 1998 01 જૂન 2018
21 સતભાવના ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 1222, અર્બન એસ્ટેટ, ફેઝ-I, જલંધર શહેર, પંજાબ B-06.00359 10 સપ્ટેમ્બર 2007 01 જૂન 2018
22 શેખોન હાયર પરચેઝ પ્રા. લિમિટેડ 10, જી.ટી. રોડ, દેશ ભગત હોલ પાસે, જલંધર, પંજાબ B-06.00469 14 માર્ચ 2001 01 જૂન 2018
23 શ્રેયાંસ ફાઈનાન્સીયલ & કેપિટલ સર્વિસીઝ લિમિટેડ શ્રી ઋષભ પેપર મિલ પ્રિમાઈસીઝ, ગામ-જાનામ, નવાનશહર, પંજાબ-144522 B-06.00183 17 જુલાઈ 2002 01 જૂન 2018
24 સ્માઇલી લીઝીંગ & ફાઈનાન્સ ઇન્ડિયા લિમિટેડ ક્લબ રોડ, ચૌધરી બ્રીજલાલ સ્ટ્રીટ, સંગરુર, પંજાબ 06.00093 24 એપ્રિલ 1998 01 જૂન 2018
25 સોહલ લીઝીંગ લિમિટેડ VPO: બોલઓવલ, લુધિયાણા, પંજાબ B-06.00476 05 એપ્રિલ 2001 01 જૂન 2018
26 વર્ધન પ્રોપર્ટીઝ & ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ SCO-88-89, સેક્ટર-8 C, મધ્ય માર્ગ, ચંડીગઢ-160018 B-06.00591 15 એપ્રિલ 2008 01 જૂન 2018
27 આનંદપુર સાહિબ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નાંગલ રોડ, કીરતપુર સાહિબ, જીલ્લા- રોપર, પંજાબ B-06.00331 20 જુલાઈ 2000 04 જૂન 2018
28 આશિષ લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ SCO-369-70, બીજો માળ, સેક્ટર-35B, ચંડીગઢ 06.00075 27 માર્ચ 1998 04 જૂન 2018
29 પ્રિત ક્રેડીટ & કેપિટલ પ્રા. લિમિટેડ SCF-1, પ્રથમ માળ, ફેઝ-1, અર્બન એસ્ટેટ, દુગ્રી રોડ, લુધિયાણા, પંજાબ B-06.00543 06 જૂન 2002 04 જૂન 2018
30 કુલવંત લીઝીંગ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ શોપ નંબર-3, ગુરુ નાનકદેવ માર્કેટ, રોપર, પંજાબ B-06.00484 10 સપ્ટેમ્બર 2007 04 જૂન 2018
31 દાદા ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લિમિટેડ સાવિત્રી-II, ધોલેવાલ ચોક, જી ટી રોડ, લુધિયાણા, પંજાબ 06.00190 03 જૂન 1999 04 જૂન 2018
32 નેચરલ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા લિમિટેડ B-42/80, જી ટી રોડ, રામપુરા ફૂલ, ભટીંડા, પંજાબ B-06.00429 20 ઓગસ્ટ 2007 05 જૂન 2018
33 ઇશાન ક્રેડીટસ લિમિટેડ SCF 18, સેક્ટર-9D, ચંડીગઢ 06.00051 10 માર્ચ 1998 15 જૂન 2018
34 સ્ટ્રેટેજી બોટ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ
(હાલમાં પ્રોફાઉન્ડ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
B-II-144, આપો-આપ સ્ટ્રીટ, નભા, પંજાબ-147201 06.00142 09 ફેબ્રુઆરી 2009 30 મે 2018
35 ત્રીશ્ના ટ્રેડફીન લિમિટેડ 156/B, નીઓગી કોલોની, કટક-753001 ઓડીશા B-04.00011 26 ફેબ્રુઆરી 1998 13 જૂન 2018
36 વિહારી ચીટસ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ D. No. 1/ 1625, બીજો માળ, ડીએનઆર લક્ષ્મી પ્લાઝા, આર એસ રોડ, કડાપા, આન્ધ્રપ્રદેશ 09.00303 12 ફેબ્રુઆરી 2001 21 જૂન 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/300

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?