RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507299

ભારતીય રિઝર્વ બેંક 36 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 08 ઓગસ્ટ 2018

ભારતીય રિઝર્વ બેંક 36 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ એ પી ઉદ્યોગ લિમિટેડ રૂમ નંબર-110, પ્રથમ માળ, 27A, વોટરલૂ સ્ટ્રીટ, કોલકાતા-700069, પ. બંગાળ 05.01010 19 માર્ચ 1998 20 જૂન 2018
2 મેસર્સ ગજવદન ટ્રેડર્સ પ્રા. લિમિટેડ 10, મેફેર રોડ, બીજો માળ, કોલકાતા-700019 પ. બંગાળ 05.01277 27 માર્ચ 1998 21 જૂન 2018
3 મેસર્સ સ્ટ્રીક માર્કેટીંગ (પ્રા.) લિમિટેડ 31, ગણેશ ચંદ્ર એવેન્યુ, ત્રીજો માળ, બો-બઝાર, કોલકાતા-700013 પ. બંગાળ 05.01979 02 મે 1998 30 જૂન 2018
4 મેસર્સ શીવાર્પણ કન્સલ્ટન્ટસ પ્રા. લિમિટેડ 18/1, એમ ડી રોડ, પાંચમો માળ, કોલકાતા-700007 પ. બંગાળ B.05.00235 20 ફેબ્રુઆરી 1998 30 જૂન 2018
5 મેસર્સ શ્રી થીરુમાલા ઓટો ઇનફીન પ્રા. લિમિટેડ 1-180-10-13, વિગ્નેશ્વરા કોમ્પ્લેક્ષ, મેઈન રોડ, શાપુર નગર, આઈડીએ, જીડીમેટલા, હૈદરાબાદ-500055 09.00010 11 જૂન 2008 02 જુલાઈ 2018
6 મેસર્સ શ્રી વિરાટ ફાઈનાન્સ લિમિટેડ ઘર નંબર -3-1-105, વિશ્વ બ્રાહ્મીન સ્ટ્રીટ, કોરાટલા, કરીમનગર, આંધ્રપ્રદેશ-505326 B-09.00300 12 જાન્યુઆરી 2001 02 જુલાઈ 2018
7 મેસર્સ નંદીની ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 8-3-681/1/A, જીવીઆર ટાવર્સ, ગ્રાઉન્ડ ફ્લોર, નવોદય કોલોની, યેલ્લારેડ્ડીગુડા, હૈદરાબાદ, તેલંગાણા-500073 B-09.00367 20 માર્ચ 2003 05 જુલાઈ 2018
8 મેસર્સ કેન્ટસ ફાઈનાન્સ લિમિટેડ 1-7-228/58, રૂમ નંબર-101-103, પ્રથમ માળ, તિરુપતિ કોમ્પ્લેક્ષ, સ્વાતી હોટલની પાછળ, પેરેડાઈઝ સર્કલ, એમ જી રોડ, સિકંદરાબાદ-500003, તેલંગાણા B-09.00326 07 મે 2008 06 જુલાઈ 2018
9 મેસર્સ મલ્હોત્રા ફીનકેપ લિમિટેડ 102, પ્રથમ માળ, સુપર પ્લાઝા માર્કેટ, કૂપર રોડ, અમૃતસર, પંજાબ 06.00137 21 જુલાઈ 1998 02 જુલાઈ 2018
10 મેસર્સ એલ વી એસ ફાઈનાન્સ લિમિટેડ 396, મહારાણી ઝાંસી રોડ, સીવિલ લાઈન્સ, લુધિયાણા, પંજાબ-141001 06.00062 18 માર્ચ 1998 02 જુલાઈ 2018
11 મેસર્સ થીંડ હાયર પરચેઝ પ્રા. લિમિટેડ 17/12, જવાહર નગર, લુધિયાણા, પંજાબ-143001 B-06.00360 07 ઓગસ્ટ 2008 02 જુલાઈ 2018
12 મેસર્સ ધી જુલ્લુન્દર હાયર પરચેઝ લિમિટેડ 769, મોટાસિંહ નગર, જલંધર, પંજાબ-144001 B-06.00530 04 જૂન 2015 02 જુલાઈ 2018
13 મેસર્સ ગ્લોબલ લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ કોઠી નંબર-306, સેક્ટર-20A, ચંડીગઢ-160020 06.00001 01 ડીસેમ્બર 1997 02 જુલાઈ 2018
14 મેસર્સ પ્રોમિસ લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ SCO-7, બીજો માળ, મધ્યમાર્ગ, સેક્ટર-7 C, ચંડીગઢ B-06.00087 31 જાન્યુઆરી 2008 02 જુલાઈ 2018
15 મેસર્સ શ્રી ગણેશ ઇન્વેસ્ટમેન્ટસ & ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નંબર-98-99, સબ સીટી સેન્ટર, સેક્ટર-34, ચંડીગઢ 06.00044 09 માર્ચ 1998 02 જુલાઈ 2018
16 મેસર્સ માસ્ટર લીંક લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ XVI-236, I જોબ્સ શોપિંગ કોમ્પ્લેક્ષ, વડાક્કનચેરી રોડ, કુન્નામકુલમ, ત્રિચુર, કેરાલા-680503 B-16.00160 19 જૂન 2001 02 જુલાઈ 2018
17 મેસર્સ ઈરીનજલાકુડા લોન્સ & એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ 11/149, ઇસ્ટ નાડા, મ્યુનિસિપલ બસ સ્ટેન્ડની પાસે, ઈરીનજલાકુડા, થ્રીસ્સુર, કેરાલા-680121 B-16.00105 11 ઓગસ્ટ 2000 02 જુલાઈ 2018
18 મેસર્સ સાઉથ વાયનાડ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ વ્યાપાર ભવન કોમ્પ્લેક્ષ, પુલપલ્લી, વાયનાડ, કેરાલા-673579 16.00019 06 મે 1998 02 જુલાઈ 2018
19 મેસર્સ રોયલ હાયર પરચેઝ પ્રા. લિમિટેડ અરાફા બિલ્ડીંગ, ચર્ચ સર્કલ, થ્રીસ્સુર, કેરાલા-680001 B-16.00085 07 ઓગસ્ટ 2001 02 જુલાઈ 2018
20 મેસર્સ બારામ ક્રેડીટસ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ એ આઈ બારામ, 20/1474, મનારી રોડ, કોઝીકોડ, કેરાલા-673003 B-16.00084 16 જૂન 2000 02 જુલાઈ 2018
21 મેસર્સ શ્રી શંકરા ફંડઝ પ્રા. લિમિટેડ ટી સી 37/ 1859, વૃંદાવનમ, વેસ્ટ ફોર્ટ, ફોર્ટ, PO-થીરુવનન્થાપુરમ, કેરાલા-695023 B-16.00135 15 ડીસેમ્બર 2000 02 જુલાઈ 2018
22 મેસર્સ એ. પી. કાક્કુ ઇન્વેસ્ટમેટસ & લીઝીંગ પ્રા. લિમિટેડ દરવાજા નંબર-10/1205-1, પ્રથમ માળ, ચર્ચ સર્કલ, એરીન્જેરી, અંગાડી, થ્રીસ્સુર, કેરાલા-680001 B-16.00204 16 મે 2017 02 જુલાઈ 2018
23 મેસર્સ જયારાણી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 11/ 128, પ્રમોદ બિલ્ડીંગ, ચિરુટી રોડ, કોઝીકોડ, કેરાલા-673001 B-16.00096 18 જુલાઈ 2000 02 જુલાઈ 2018
24 મેસર્સ એરડન્ટ કન્સલ્ટન્સી સર્વિસીઝ (પ્રા.) લિમિટેડ
અથવા
મેસર્સ એરડન્ટસ કન્સલ્ટન્સી સર્વિસીઝ પ્રા. લિમિટેડ
B-1/5, પશ્ચિમ વિહાર, દિલ્હી-110063 14.00221 04 માર્ચ 1998 28 માર્ચ 2018
25 મેસર્સ પોયશા કોમોડીટીઝ પ્રા.લિમિટેડ 25, બ્લેક બર્ન લેન, કોલકાતા-700012, પ. બંગાળ B-05.03415 25 જાન્યુઆરી 2001 18 મે 2018
26 મેસર્સ યુનિલીવર એન્ટરપ્રાઈઝ લિમિટેડ
(અગાઉ યુનિલીવર એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી)
35, સી આર એવન્યુ, છટ્ઠો માળ, કોલકાતા-700012, પ. બંગાળ B-05.02768 04 જૂન 2009 01 જૂન 2018
27 મેસર્સ સીડલો કોમર્સિયલ્સ પ્રા. લિમિટેડ P-50, પ્રીન્સેપ સ્ટ્રીટ, પી એસ –હરે સ્ટ્રીટ, કોલકાતા-700072, પ. બંગાળ B.05.05844 25 નવેમ્બર 2003 01 જૂન 2018
28 મેસર્સ કેબીએસ ટ્રેડીંગ પ્રા. લિમિટેડ 410, મંગલમ, 24, હેમંત બસુ સરાની, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04706 04 ડીસેમ્બર 2001 18 જૂન 2018
29 મેસર્સ વિપ્પ્ય હાયર પરચેઝ & લીઝીંગ કંપની પ્રા. લિમિટેડ સીટી સેન્ટર, સદર બઝાર, નભા, પતિયાલા, પંજાબ B-06.00404 26 ડીસેમ્બર 2000 25 જૂન 2018
30 મેસર્સ વિશ્વાસ ભારત ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ શોપ નંબર-2, આઈએસબીટી, ટ્રાન્સપોર્ટ નગર, જમ્મુ-180016 11.00027 13 જૂન 1998 02 જુલાઈ 2018
31 મેસર્સ જે કે પ્રાઈમ ઇન્વેસ્ટમેન્ટ & લીઝીંગ (ઇન્ડિયા) લિમિટેડ પ્રતાપ ગઢ, કનક મંડી, જમ્મુ-180001 A-1100050 11 એપ્રિલ 2008 02 જુલાઈ 2018
32 મેસર્સ કરતાર ફીનલીઝ લિમિટેડ ગ્રેવાલ ચોક, માલેરકોટલા, સંગરુર, પંજાબ-148023 B-06.00380 20 ડીસેમ્બર 2000 02 જુલાઈ 2018
33 મેસર્સ હિંદોન મર્કન્ટાઈલ લિમિટેડ 19A, ઉધમ સિંહ નગર, લુધિયાણા, પંજાબ-141001 06.00083 20 એપ્રિલ 1998 02 જુલાઈ 2018
34 મેસર્સ સિધાંત ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 92, વિજયનગર, ઇન્ડસ્ટ્રીયલ એરીયા A, લુધિયાણા-141003, પંજાબ 06.00117 09 મે 1998 02 જુલાઈ 2018
35 મેસર્સ દિલશેર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ SCO-110, ડીસ્ટ્રીકટ શોપિંગ કોમ્પલેક્ષ, રણજીત એવન્યુ, અમૃતસર-143001, પંજાબ B-06.00473 05 એપ્રિલ 2001 02 જુલાઈ 2018
36 મેસર્સ ગોલ્ડન ઇન્ડિયા લીઝીંગ & ફાઈનાન્સ લિમિટેડ સાહિલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, ડેલહાઉસી રોડ, પઠાણકોટ, પંજાબ-145001 B-06.00518 11 ડીસેમ્બર 2012 02 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/350

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?