RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78496105

ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

તારીખ: 19 ડીસેમ્બર 2016

ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ચાર ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ લક્ષ્મી એક્ઝીમ પ્રા. લીમીટેડ 15 મો માળ, ઇન્ફીનિટી બેન્ચમાર્ક, પ્લોટ નંબર G1, બ્લોક EP & GP, સેક્ટર-V, બીધાનનગર, સોલ્ટ લેક, કોલકાતા-700091 05.01444 06 એપ્રિલ 1998
2 મેસર્સ રાજ રિષભ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લીમીટેડ 4C, N C દત્ત રોડ, પાંચમો માળ, યુનિટ નંબર 507, કોલકાતા-700001 13.00969 05 ઓગસ્ટ 1998
3 મેસર્સ ચિરાગ વિનિયોગ & કોમર્સિયલ પ્રા. લીમીટેડ 46/31/1, ચોથો માળ, લીલા રોય સરાની, કોલકાતા-700029 05.01523 20 એપ્રિલ 1998
4 મેસર્સ આશકા હોલ્ડીંગસ પ્રા. લીમીટેડ(હાલમાં મેસર્સ આશકા હોલ્ડીંગસ લીમીટેડ તરીકે જાણીતી) 102, બીજો માળ, મારવાડી ચાલ, 391-D, બદામ વાડી, વલ્લભભાઇ પટેલ રોડ, કોંગ્રેસ હાઉસ, ગિરગાવ, મુંબઈ-400004 13.00867 26 મે 1998

આ રીતે , આ કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ના ખંડ (a) માં દર્શાવ્યા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1568

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?