RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78521636

ભારતીય રિઝર્વ બેંક 05 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 24 જાન્યુઆરી 2019

ભારતીય રિઝર્વ બેંક 05 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 રોની ફાઈનાન્સ લિમિટેડ 261, પ્રથમ માળ, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ફેઝ-III, નવી દિલ્હી-110020 B-14.02958 27 ઓગસ્ટ 2003 13 ડીસેમ્બર 2018
2 વી & સી વોલ્ટસ & ફાઈનાન્સ લિમિટેડ BG-554, પ્રથમ માળ, સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર, નવી દિલ્હી-110042 A-14.02381 17 જૂન 2004 14 ડીસેમ્બર 2018
3 સ્વર્ણ ફાઈનાન્સ લિમિટેડ ધી માલ, બીજો માળ, (બેક ઓફ બરોડા ઉપર), SDM કોઠી સામે, માલેરકોટલા, સંગરૂર, પંજાબ-148023 A-06.00339 19 સપ્ટેમ્બર 2007 14 ડીસેમ્બર 2018
4 મંગલમ ટ્રેડફીન પ્રા. લિમિટેડ 23A, એન. એસ. રોડ, ત્રીજો માળ, રૂમ નંબર-10, કોલકાતા-700001, પ. બંગાળ B.05.04317 30 ઓગસ્ટ 2001 14 ડીસેમ્બર 2018
5 દલબીર ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ કંપની પ્રા. લિમિટેડ બાઝપુર રોડ, હોટલ ગુરતાઝ બીલ્ડીંગ, કાશીપુર, ઉધમસિંહ નગર, ઉત્તરાખંડ-244713 12.00148 28 સપ્ટેમ્બર 1998 07 જાન્યુઆરી 2019

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

શૈલજા સિંઘ
ઉપ મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2018-2019/1735

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?