RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495412

ભારતીય રિઝર્વ બેંક છ NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

તારીખ: 23 નવેમ્બર 2016

ભારતીય રિઝર્વ બેંક છ NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ સ્ટાર લાઈન લિઝીંગ લીમીટેડ 417-419, “મિડાસ”, શહર પ્લાઝા, મથુરદાસ વસનજી રોડ, અંધેરી (ઇસ્ટ), મુંબઈ-400059 13.00533 24 માર્ચ 1998 05 ઓક્ટોબર 2016
2 મેસર્સ ટાર્ગેટ ક્રેડીટ & કેપિટલ પ્રા. લીમીટેડ UG-1,બી સી જોહરી પેલેસ, 51 એમ જી રોડ,ગ્લોબસ ની સામે, ઇન્દોર-452001 B-03.00006 18 ફેબ્રુઆરી 1998 06 ઓક્ટોબર 2016
3 મેસર્સ વિશ્વકર્મા સ્ટ્રીપ્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લીમીટેડ લીન્ક રોડ ની સામે, સર્વિસ સ્ટેશન,લીંક રોડ,લુધિયાણા, પંજાબ B-06.00034 05 માર્ચ 1998 10 ઓક્ટોબર 2016
4 મેસર્સ પુરોહિત ફીન્લીઝ લીમીટેડ 360, મિન્ટ સ્ટ્રીટ, બીજો માળ, સો કાર્પેટ, ચેન્નાઈ-600079 B-07.00593 15 માર્ચ 2001 10 ઓક્ટોબર 2016
5 મેસર્સ રોયલ મોગા હાયર પરચેઝ પ્રા. લીમીટેડ G T રોડ, મોગા, 142001 (પંજાબ) 06.00139 10 ઓગસ્ટ 1998 10 ઓક્ટોબર 2016
6 મેસર્સ ઓક ફીનલીઝ લીમીટેડ (પૂર્વે નામ –એનેસ ફીનલીઝ પ્રા. લીમીટેડ) 168,જઓરા કમ્પાઉન્ડ, રાઠી મેન્શન,ઇન્દોર-452001 B-03.00115 25 સપ્ટેમ્બર 2000 14 ઓક્ટોબર 2016

નોંધણી નું પ્રમાણપત્ર રદ થવાથી, આ કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ના ખંડ (a) માં દર્શાવ્યા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અનિરુધ્ધ ડી જાદવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2016-2017/1296

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?