RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78486293

ભારતીય રિઝર્વ બેંક છ ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

તારીખ: માર્ચ 10, 2017

ભારતીય રિઝર્વ બેંક છ ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કર્યું રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ નુમેરો ઉનો ફાઇનાન્સ લિમિટેડ પ્લોટ નાંબર 155, દેવ આશિષ
ગ્રાઉન્ડ ફ્લોર, થાણે (પશ્ચિમ)
થાણે-400604
13.00651 એપ્રિલ 07, 1998 જાન્યુઆરી 05, 2015
2 મેસર્સ ઈંડો બોનિટો મલ્ટીનેશનલ લિમિટેડ (અગાઉ ઈંડો-કેસલ મલ્ટીમીડિયા લિમિટેડ / ઈંડો-કેસલ ફાઇનાન્સ લિમિટેડ A 729, ટીટીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, કોપરખૈરને,
નવી મુંબઈ-400705
13.00431 માર્ચ 24, 1998 એપ્રિલ 23, 2015
3 મેસર્સ એપિક અનર્જી લિમિટેડ (અગાઉ ફિસ્કલ લિમિટેડ) 304, A વિંગ, વીંસ વે કોમ્પ્લેક્ષ, જૂની પોલીસ લેન, અંધેરી રેલ્વે સ્ટેશન સામે, અંધેરી (પૂર્વ)
મુંબઈ-400069).
13.00724 એપ્રિલ 20, 1998 એપ્રિલ 28, 2015
4 મેસર્સ બિરલા શ્લોક એજ્યુટેક લિમિટેડ (અગાઉ રાઠી મર્કન્ટાઈલ ઇંડાસ્ટ્રીઝ લિમિટેડ) ઈન્ડસ્ટ્રી હાઉસ, 5મો માળ, 159, ચર્ચગેટ રિક્લેમેશન, મુંબઈ-400020 13.00876 મે 26, 1998 જૂન 05, 2015
5 મેસર્સ સુદર્શન રાઠી ફાઇનાન્સ પ્રાઈવેટ લિમિટેડ, 203, “’B’ વિંગ, સ્નેહગંગા બિલ્ડીંગ, શંકરસેઠ રોડ,
પુણે-411037
13.00712 એપ્રિલ 20, 1998 મે 26, 2016
6 મેસર્સ રૂષભ ફિન્સેક પ્રાઈવેટ લિમિટેડ કંપ્તી લાઇંસ, બાબા ફર્નિચર ની નજીક, જી.ઇ. રોડ, રાજ્નંદગાઉં-491441 બી.03.00001 જાન્યુઆરી 05, 1998 જાન્યુઆરી 12, 2017

આ રીતે, આ કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ના ખંડ (a) માં દર્શાવ્યા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/2429

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?