<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક સાત NBFC નું નોંધણીનું પ્રમાણ - આરબીઆઈ - Reserve Bank of India
78499474
પ્રકાશિત તારીખ ઑક્ટોબર 26, 2016
ભારતીય રિઝર્વ બેંક સાત NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 26 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક સાત NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.
આથી, ઉપરની કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ના ખંડ (a) માં દર્શાવ્યા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1039 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?