RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78485292

ભારતીય રિઝર્વ બેંક સાત NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

તારીખ: 11 જાન્યુઆરી 2017

ભારતીય રિઝર્વ બેંક સાત NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની સાત ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ વિર્ક હાયરપરચેઝ લીમીટેડ 88, કપૂરથલા રોડ, જલંધર-144008 (પંજાબ) A-06.00467 08 જૂન 2007 04 નવેમ્બર 2016
2 મેસર્સ ઠાકર ઇન્વેસ્ટમેન્ટસ લીમીટેડ A-6, સેક્ટર-2, ન્યુ શિમલા-171009 A-06.00450 16 જુલાઈ 2007 18 નવેમ્બર 2016
3 મેસર્સ ટ્રેક વે સિક્યુરીટીઝ & ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 24, કોમર્સિયલ કોમ્પલેક્ષ, હાઉસીંગ બોર્ડ કોલીની, કટની-483501 (મધ્ય પ્રદેશ) B-03.00015 20 ફેબ્રુઆરી 1998 25 નવેમ્બર 2016
4 મેસર્સ જિન્દાલ ઈન્ટીગ્રેટેડ લી-કો-ફીન લીમીટેડ(હાલમાં કશ્યપ ટેલી-મેડીસીન્સ લીમીટેડ તરીકે જાણીતી) બીજો માળ, પુષ્પાવતી બીલ્ડીંગ નં-2, ચંદનવાડી, ગિરગાવ રોડ, મુંબઈ-400002 13.00881 26 મે 1998 25 નવેમ્બર 2016
5 મેસર્સ કોલોન ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લીમીટેડ 417-419, “મિડાસ”, સહરપ્લાઝા, ચોથો માળ, મથુરદાસ વસનજી રોડ, અંધેરી (ઇસ્ટ), મુંબઈ-400059 13.00975 12 ઓગસ્ટ 1998 25 નવેમ્બર 2016
6 મેસર્સ વેકશ હાઉસીંગ ફાઈનાન્સ કોર્પોરશન લીમીટેડ 301, સીમંધર એસ્ટેટ, સાકાર-III પાસે, ઇન્કમટેક્ષ, અમદાવાદ-380014 B.01.00402 06 માર્ચ 2002 09 ડીસેમ્બર 2016
7 મેસર્સ અંકિત ટ્રેકોમ પ્રા. લીમીટેડ 23, કોમર્સિયલ કોમ્પલેક્ષ, હાઉસીંગ બોર્ડ કોલીની, કટની-483504 (મધ્ય પ્રદેશ) B.03.00172 26 નવેમ્બર 2009 19 ડીસેમ્બર 2016

આ રીતે, આ કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1852

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?