RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505962

ભારતીય રિઝર્વ બેંક સાત એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 27 જુલાઈ 2018

ભારતીય રિઝર્વ બેંક સાત એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણની તારીખ
1 મેસર્સ શ્રી લક્ષ્મીનારાયણ ટ્રેક્ષીમ પ્રા. લિમિટેડ 11, ક્લાઈવ રો, પ્રથમ માળ, રૂમ નંબર-C, કોલકાતા-700001 B.05.04172 11 એપ્રિલ 2001 13 જૂન 2018
2 મેસર્સ થર્ડવેવ ફાઈનાન્સીયલ ઇન્ટરમીડીયરીઝ લિમિટેડ યુનિટ-601, અંબુજા નેઓતિયા ઇકો સેન્ટર, EN-4, EN બ્લોક, સેક્ટર-5, કોલકાતા-700091 પ. બંગાળ 05.00563 03 માર્ચ 1998 13 જૂન 2018
3 મેસર્સ વિદ્યાબાલાજી ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 31 A, અદ્દીસ સ્ટ્રીટ, ગ્રે ટાઉન, કોઈમ્બતૂર-641018 તામિલનાડુ B-07.00716 19 એપ્રિલ 2002 18 જૂન 2018
4 મેસર્સ સન્સપરેલ ફાઈનાન્સ લિમિટેડ (અગાઉ સત્યબાલા ફાઈનાન્સ લિમિટેડ તરીકે જાણીતી) નવો નંબર-2, (જુનો નંબર 15/2) અરંગા નાથન સબ વે રોડ, સૈદાપેત, ચેન્નાઈ-600015 B-07.00116 04 જાન્યુઆરી 2013 18 જૂન 2018
5 મેસર્સ નામ્બી ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 1, પ્રથમ મુખ્ય રોડ, ઈન્દીરાનગર, ચેન્નાઈ-600020 B-07.00699 30 માર્ચ 2002 18 જૂન 2018
6 મેસર્સ એમસીએમ ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સ લિમિટેડ 1056 C, યુઆર હાઉસ, બીજો માળ, અવિનાશી રોડ, કોઈમ્બતૂર-641018 07.00084 06 માર્ચ 1998 18 જૂન 2018
7 મેસર્સ ઈશારા ફાઈનાન્સ & રૂરલ ડેવલપમેન્ટ પ્રા. લિમિટેડ B-34/ 9177, જોષી નગર, હૈબોવાલ કલાન, લુધિયાણા, પંજાબ B-06.00571 30 જૂન 2009 19 જૂન 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/246

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?