RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497916

ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

તારીખ: 14 ઓક્ટોબર 2016

ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપની (NBFC) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ કમ્ફોર્ટ ઇન ટેક લીમીટેડ 106, આવકાર, અલ્ગાનીનગર, ક્લારલા, દમણ-396210 B-01.00419 25 જૂન 2002 28 સપ્ટેમ્બર 2016

આ મુજબ, ઉપરોકત કંપની, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ના ખંડ (a) માં દર્શાવ્યા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અનિરુદ્ધ ડી જાદવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2016-2017/931

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?