<font face="Mangal" size="3">RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસĐ - આરબીઆઈ - Reserve Bank of India
78491003
પ્રકાશિત તારીખ નવેમ્બર 17, 2016
RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે
તારીખ: 17 નવેમ્બર 2016 RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ તેના શંકર નગરી સહકારી બેંક લીમીટેડ, નાંદેડ સાથે ના વિલીનીકરણ ના પરિણામે તારીખ 26 ઓગસ્ટ 2016 થી રદ કરેલ છે. રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949 (એ એ સી એસ) ની કલમ 22 હેઠળ આ પ્રમાણે કરેલું છે. અનિરુધ્ધ ડી જાદવ પ્રેસ પ્રકાશન: 2016-2017/1241 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?