RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505453

રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે

તારીખ – ૮ મી ફેબૃઆરી, ૨૦૧૮

રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે

ભારતીય રિઝર્વ બેંક ના ઘ્યાનમાં આવેલ છે કે ભારતીય રિઝર્વ બેંક ના નામની બનાવટી વેબ-સાઈટ, કેટલીક અજાણી વ્યક્તિ(ઓ) દ્વારા URL સાથે wwww.indiareserveban.org બનાવવામાં આવી છે. બનાવટી વેબ-સાઈટ નું માળખુ અસલ RBI વેબ-સાઈટ જેવું જ છે. બનાવટી વેબ-સાઈટ ના હોમ પેજમા પણ ‘ખાતા ઘારકોના ઓનલાઈન બેંક તપાસણી‘ નો સમાવેશ કરેલ છે અને જેનો સમાવેશ એકમાત્ર છેતરપીંડી પૂર્વકના આશયથી બેંકો ના ગ્રાહકો પાસેથી તેમની અંગત અને ખાનગી બેન્કિંગ ને લગતી વિગતો પ્રાપ્ત કરવાનો છે.

ભારતીય રિઝર્વ બેંક, ભારતની એક કેન્દ્રિય બેંક હોવાના નાતે એ પણ વિશેષમા સ્પષ્ટતા કરેછે કે એ કોઈ ખાતું વ્યક્તિગત ઘોરણે ઘરાવતી નથી અને કદી પણ અંગત માહિતી જેવીકે બેંક ખાતાની વિગતો, પાસવર્ડ વિગેરે માટે પૂછતી નથી. આથી ભારતીય રિઝર્વ બેંક જાહેરજનતાને એ ચેતવણી આપે છે આવી વેબ-સાઈટોને પ્રતિસાદ આપવાથી તેના પરિણામે પરિણામ-સ્વરૂપ તેઓ તેમની અંગત નિર્ણાયક માહિતી સામે વાળા પક્ષ જોડે સમાધાન – અર્પિત કરેછે કે જેના દુરુઉપયોગ થવાથી તેઓને નાણાકીય નુકશાન થઇ શકે છે.

આ ઉપરાંત, જાહેરજનતા ને પણ આના જેવી બીજી વેબ-સાઈટો www.rbi.org, www.rbi.in પ્રત્યે સાવચેત કરવામાં આવે છે. તેઓના URL પણ અસલ RBI ની વેબ-સાઈટ જેવા લાગે છે. આમ હોવા છતાય, આ બધી વેબ-સાઈટો નું ભારતીય રિઝર્વ બેંક સાથે કઈ પણ જોડાણ નથી. આથી, જાહેરજનતા ને આવી સાઈટો પર સર્ફિંગ કરતી વખતે અને માહિતી આપતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

જોશ જે કટટુર
મુખ્ય મહા-પ્રબંધક

પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦૧૮/૨૧૬૬

આને લગતા બીજા પ્રેસ રિલીઝ / નોટીફીકેશનો
૧૧મી એપ્રિલ, ૨૦૧૫ રિઝર્વ બેંક બઘાજ બેંક બેલન્સ ની તપાસ માટે સાવચેત કરે છે / એપ્સ
૧લી જાન્યુઆરી, ૨૦૧૫ રિઝર્વ બેંક વિવિધ સ્તરિય માર્કેટીંગ પ્રવૃત્તિઓ માટે જાહેરજનતા ને સાવચેત કરે છે
૨૧મી નવેમ્બર, ૨૦૧૪ રિઝર્વ બેંકના નામ ના ક્રેડીટ કાર્ડ : રિઝર્વ બેંક ફરી એકવાર એક નવાજ પ્રકારના પ્રવર્તમાન છેતરપીંડી તરફ સાવચેત કરે છે.
૨૬મી મે, ૨૦૧૪ રિઝર્વ બેંક તેના પોતાના નામ ની બનાવટી વેબ-સાઈટ તરફ સાવચેત કરે છે.
૧૫મી ઓકટો, ૨૦૧૨ રિઝર્વ બેંક તેમના નામના મોકેલેલ બનાવટી / ફિશિંગ ઇ-મેઈલ પ્રત્યે જાહેરજનતાને જવાબના આપવામાટે સાવચેત કરે છે.
૧૪મી સપ્ટે, ૨૦૧૨ તમારા ઈન્ટરનેટ બેન્કિંગ ખાતા ની વિગતો માગતા ઇ-મેલ ને જવાબ ના આપો : રિઝર્વ બેંક જાહેરજનતા ને સાવચેત કરે છે.
૨૧મી મે, ૨૦૧૨ રિઝર્વ બેંક બનાવટી / ફિશિંગ ઇ-મેલ પ્રત્યે સાવચેત કરે છે.
૬ થી ફેબૃઆરી, ૨૦૧૨ રિઝર્વ બેંક ફરી એકવાર બનાવતી પ્રલોભનો પ્રત્યે જાહેરજનતાને સાવચેત કરે છે.
૫મી એપ્રિલ, ૨૦૧૧ રિઝર્વ બેંક કદી પણ તમારા બેંક ના ખાતા ની વિગતો પૂછતી નથી
૧૫મી ફેબૃઆરી, ૨૦૧૧ વિદેશો તરફથી મોટા ફંડ ના પ્રલોભનો ની પ્રાપ્તિ માટે કોઈ પણ નાણાની ચુકવણીના ના કરો : રિઝર્વ બેંક એડવાઈઝરી
૨૮મી મે, ૨૦૧૦ ફંડ ટ્રાન્સફર માટે ના બનાવટી પ્રલોભનોના ભોગ ના બનો : રિઝર્વ બેંક એડવાઈઝરી
૨૬મી મે, ૨૦૧૦ લોટરી મની સરક્યુંલેશન સ્કીમમા ભાગ લેવા માટે નાંણા મોકલવા, તેમજ બીજા સસ્તા બનાવટી પ્રલોભનો વિગેરે માટે પણ
૩૦મી જુલાઈ, ૨૦૦૯ બનાવટી પ્રલોભનો / વિન્નીગ્સ / સસ્તા ફંડો પ્રલોભનો થી સાવચેત રહો: RBI
૭મી ડીસેમ્બર, ૨૦૦૭ વિદેશોથી સસ્તા ફંડો મોકલવાના પ્રલોભનો સામે રિઝર્વ બેંક જાહેરજનતા ને સાવચેત રહેવા કહેછે.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?