<font face="mangal" size="3">વાણિજ્યિક બેંકોમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ પર  - આરબીઆઈ - Reserve Bank of India
78519551
પ્રકાશિત તારીખ એપ્રિલ 20, 2019
વાણિજ્યિક બેંકોમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ પર ભારતીય રિઝર્વ બેંકનું સ્પષ્ટીકરણ
એપ્રિલ 20, 2019 વાણિજ્યિક બેંકોમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ પર ભારતીય રિઝર્વ બેંકનું સ્પષ્ટીકરણ મીડિયાના કેટલાક વર્ગોમાં એમ રિપોર્ટ કરવામાં આવેલ છે કે રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર વાણિજ્યિક બેંકોમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ રહેશે. એમ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જાણકારી તથ્યાત્મક રૂપે સાચી નથી. રિઝર્વ બેંકે આવો કોઈ નિર્દેશ જારી કર્યો નથી. યોગેશ દયાલ પ્રેસ પ્રકાશન : 2018-2019/2488 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?