Page
Official Website of Reserve Bank of India
78490752
પ્રકાશિત તારીખ
ડિસેમ્બર 12, 2016
આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે
તારીખ: 12 ડીસેમ્બર 2016 આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરી કે તેણે એક્સિસ બેંક નું બેન્કિંગ લાયસન્સ, બેંક ની થોડીક શાખાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ના વિનિમય/ડીપોઝીટ ને લગતા વ્યવહારોમાં કેટલીક ગંભીર ગેરરીતિઓ વિષે ના કેટલાક આક્ષેપો ના પરિપ્રેક્ષ્ય માં, રદ કરવા માટે કોઈ પગલાં ભરવાનું શરુ કરેલું નથી. બેંક તેનું બેન્કિંગ લાયસન્સ ગુમાવે તેવી શક્યતા હોવા અંગે ના મીડિયા ના એક ક્ષેત્રમાં ની અફવાઓ ની પૃષ્ઠભૂમિમાં આ સ્પષ્ટતા કરવામાં આવી. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન:2016-2017/1487 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?