RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78514568

આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો

તારીખ : જાન્યુઆરી 24, 2018

આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો

સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે.

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. રસ ધરાવતી જનતા ની જાણ માટે આ નિર્દેશોની નકલ બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરેલી છે.

રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કે રિઝર્વ બેંકે બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેનો બેન્કિંગ નો ધંધો તેની નાણાકીય પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી અંકુશો ને આધીન રહીને ચાલુ રાખી શકશે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2017-2018/2028

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?