RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502763

આર.બી.આ ઈ. દ્વારા રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પુના ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં વધારો

તારીખ : મે 28, 2018

આર.બી.આ ઈ. દ્વારા રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પુના ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં વધારો

સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે તેના તારીખ 23 મે, 2018 ના નિર્દેશ DCBR.CO.AID/D-42/12.22.218/2017-18 દ્વારા રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પુના,મહારાષ્ટ્ર ને આપેલા નિર્દેશ ની મુદત 01 જુન 2018 થી 31 ઓગસ્ટ 2018 સુધી વધુ ત્રણ મહિના માટે વધારી છે. આ નિર્દેશો મૂળરૂપે તારીખ 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લાદવામાં આવેલા અને તેને આઠ વખત દરેક વખતે 6 મહિના માટે વધારવામાં આવેલા અને ચાર વખત દરેક વખતે 3 મહિના માટે વધારવામાં આવેલા. છેલ્લે આ મુદત 22 નવેમ્બર 2017 થી 31 મે 2018 સુધી 6 મહિના માટે વધારવામાં આવેલી.

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જરી કરવામાં આવ્યા છે. રસ ધરાવતી જનતા ની જાણ માટે આ નિર્દેશોની નકલ બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરેલી છે.

રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કે રિઝર્વ બેંકે બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેનો બેન્કિંગ નો ધંધો તેની નાણાકીય પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી અંકુશો ને આધીન રહીને ચાલુ રાખી શકશે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2017-2018/3106

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?