RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78474495

આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે

તારીખ: 27 જાન્યુઆરી 2017

આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો
લંબાવે છે

ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, હરદોઇ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા તેને આગળ 29 જુલાઈ 2017 સુધી લંબાવવામાં આવેલ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતાના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

ભારતીય રીઝર્વ બેંક દ્વારા નિર્દેશ માં કરવામાં આવેલ સુધારા નું અર્થઘટન બેંક ની નાણાંકીય સ્થિતિમાં સુધારો અથવા બગાડ તરીકે ન કરવું જોઈએ. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે.

અનિરુધ્ધ ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2016-2017/2020

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?