ભારતીય રિઝર્વ બેન્કે ધી વૈષ કો ઓપરેટિવ કોમર્સિયલ બેન્ક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરવામાં આવેલ નિર્દેશો લંબાવે છે
માર્ચ 08, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ધી વૈષ કો ઓપરેટિવ કોમર્સિયલ બેન્ક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરવામાં આવેલ નિર્દેશો લંબાવે છે. ભારતીય રિઝર્વ બેન્ક, બેંકિંગ રેગુલશન એક્ટ 1949 (સહકારી મંડળીઓ ને લાગુ) ની કલમ 35 A ની પેટા કલમ (1) અને (2) હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને આથી નિર્દેશ આપે છે કે ધી વૈષ કો ઓપરેટિવ કોમર્સિયલ બેન્ક લિમિટેડ, નવી દિલ્હી, ને તારીખ ઓગસ્ટ 28, 2015 જારી કરવામાં આવેલ નિર્દેશો, કે જેને છેલ્લે 08/03/2017 સુધી લંબાવવામાં આવેલ, તે વધુ છ માસ માટે, એટલે કે 08/09/2017 સુધી, સમિક્ષા ને આધીન, લાગુ પાડવાનું ચાલુ રહેશે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2390 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: