rbi.page.title.1
rbi.page.title.2
78494481
પ્રકાશિત તારીખ
ઑક્ટોબર 05, 2018
આરબીઆઈ ધી વૈશ કો-ઓપરેટીવ કોમર્સિયલ બેંક લિમિટેડ, ન્યુ દિલ્હીને જારી કરેલ નિર્દેશો (ડાયરેકશન્સ) લંબાવે છે
તારીખ: 05 ઓકટોબર 2018 આરબીઆઈ ધી વૈશ કો-ઓપરેટીવ કોમર્સિયલ બેંક લિમિટેડ, ન્યુ દિલ્હીને જારી કરેલ નિર્દેશો (ડાયરેકશન્સ) લંબાવે છે ભારતીય રિઝર્વ બેંક બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ)ની કલમ 56 સાથે વંચાણમાં લેતાં, કલમ 35A ની પેટા કલમ (1)ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલ સત્તાનો ઉપયોગ કરીને નિર્દેશ આપે છે કે ધી વૈશ કો-ઓપરેટીવ કોમર્સિયલ બેંક લિમિટેડ, ન્યુ દિલ્હીને જારી કરેલ તારીખ 28 ઓગસ્ટ 2015નો ડાયરેક્ટટીવ, સમય સમય પર કરેલ સુધારા અનુસાર, જેની વૈદ્યતા 08 ઓકટોબર 2018 સુધી લંબાવવામાં આવેલી હતી, તે સમીક્ષાને આધીન, 09 ઓકટોબર 2018 થી 08 ફેબ્રુઆરી 2019 સુધી વધુ ચાર માસના સમયગાળા માટે ઉક્ત બેન્કને લાગુ પાડવાનું ચાલુ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/802 |
प्ले हो रहा है
સાંભળો