<font face="mangal" size="3">ધી વૈશ્ય કો-ઑપરેટિવ કોમર્શિયલ બેંક લિમિટેડ, ન&# - આરબીઆઈ - Reserve Bank of India
ધી વૈશ્ય કો-ઑપરેટિવ કોમર્શિયલ બેંક લિમિટેડ, ન્યુ દિલ્હીને જારી કરેલ નિર્દેશના અવધિનો વિસ્તાર કરતી આરબીઆઈ
ફેબ્રુઆરી 08, 2019 ધી વૈશ્ય કો-ઑપરેટિવ કોમર્શિયલ બેંક લિમિટેડ, ન્યુ દિલ્હીને ભારતીય રિઝર્વ બેંક, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિ યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1)ને કલમ 56 સાથે વાંચતા, તે દ્વારા પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં આથી એમ નિર્દેશ કરે છે કે ધી વૈશ્ય કો-ઑપરેટિવ કોમર્શિયલ બેંક લિમિટેડ, ન્યુ દિલ્હીને ને જારી કરવામાં આવેલ તારીખ ઓગષ્ટ 28, 2015 નો નિર્દેશ કે જેમાં સમયે સમયે સુધાર કરવામાં આવ્યા છે અને જેની વૈધતા તારીખ ફેબ્રુઆરી 08, 2019 સુધી લંબાવવામાં આવી છે, તે નિર્દેશ હજી વધુ છ મહિનાની અવધિ માટે એટલે કે તારીખ ફેબ્રુઆરી 09, 2019 થી તારીખ ઓગષ્ટ 09, 2019 સુધી, સમીક્ષાને આધિન લાગૂ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1891 |