<font face="mangal" size="3">આર .બી.આ ઈ. દ્વારા યુ. પી. સિવિલ સેક્રેટરીએટ પ્રા - આરબીઆઈ - Reserve Bank of India
આર .બી.આ ઈ. દ્વારા યુ. પી. સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) ને
આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 25, 2019 આર .બી.આ ઈ. દ્વારા યુ. પી. સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) ને સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) યુ. પી. સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ)ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 26 માર્ચ ,2019 થી 25 સપ્ટેમ્બર, 2019 સુધી વધુ છ મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 19 સપ્ટેમ્બર, 2018 થી જારી કરેલા નિર્દેશ અનુસાર, આ બેંક તારીખ 25 સપ્ટેમ્બર, 2018 થી નિર્દેશો હેઠળ હતી. સમીક્ષા કર્યા બાદ, 25 માર્ચ, 2019 સુધી ઇસ્યુ કરેલા નિર્દેશ ની માન્યતા 19 માર્ચ, 2019 ના નિર્દેશ થી તારીખ 26 માર્ચ ,2019 થી 25 સપ્ટેમ્બર, 2019 સુધી વધુ છ મહીના માટે વધારી છે. જાહેર જનતા ની જાણ /અવલોકન માટે તારીખ 19 માર્ચ, 2019 ના નિર્દેશ ની નકલ બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરેલી છે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કરવાનો કે બેંક ની નાણાકીય પરિસ્થિતિ માં સુધારો કે ઘટાડો થયો છે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે . અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/2274 |