RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504387

510 આર્મી બેઝ વર્કશોપ ક્રેડીટ કો- ઓપરેટીવ પ્રાયમરી બેંક લીમીટેડ, મીરત કેન્ટોનમેન્ટ ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ

તારીખ : જુન 06, 2018

510 આર્મી બેઝ વર્કશોપ ક્રેડીટ કો- ઓપરેટીવ પ્રાયમરી બેંક લીમીટેડ, મીરત કેન્ટોનમેન્ટ ઉપર
આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, સમયસર યોગ્ય આજ્ઞાપુરતી ના પ્રસ્તુતીકરણ, ઇન્ટર બેંક એક્ષ્પોઝર અને કાઉનટર પાર્ટી લીમીટ અંગે ના પૃડેન્શીયલ નોર્મ્સ, ક્રેડીટ ઇન્ફોર્મેશન ક્મ્પ્નીઝ (સીઆઈસી) ના સભ્યપદ મેળવવા, ઇન્વેસ્ટ મેન્ટ પોર્ટફોલીયો એન્ડ ડીપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ ના ઓડીટ અંગેના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 510 આર્મી બેઝ વર્કશોપ ક્રેડીટ કો- ઓપરેટીવ પ્રાયમરી બેંક લીમીટેડ, મીરત કેન્ટોનમેન્ટ ઉપર રૂ. 5,00,000/-(અંકે રૂપિયા પાંચ લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ આપેલ છે. આ કેસ ની હકીકતો ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2017-2018/3186

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?