RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506308

ભારતીય રિઝર્વ બેંકે, ધિ જમ્મુ અને કાશ્મીર બેન્ક લિ. પર નાણાકીય પેનલ્ટી લગાવી

નવેમ્બર ૧૪, ૨૦૧૮

ભારતીય રિઝર્વ બેંકે, ધિ જમ્મુ અને કાશ્મીર બેન્ક લિ. પર નાણાકીય પેનલ્ટી લગાવી.

ભારતીય રિઝર્વ બેન્કે (RBI), તા. નવેમ્બર ૦૫, ૨૦૧૮ ના ઓર્ડરથી ધિ જમ્મુ અને કાશ્મીર બેંક (ધિ બેંક) ઉપર, આવકની ઓળખાણ અને સંપત્તિનું વર્ગીકરણ (IRAC) અને તમારા ગ્રાહકને ઓળખો/એંટી મની લોંડરિંગ (KYC/AML) માપદંડો ને લગતા નિર્દેશોનું પાલન ન કરવા બદલ રૂ. ૩૦ મિલિયન ની પેનલ્ટી લગાવી છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (સહકારી સોસા.ને લાગુ પડતા) ની ધારા 46(4)(i), તેમજ ધારા 47A (1)(c) ની જોગવાઈ મુજબ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ કરાયેલ નિયમો/માર્ગદર્શનનું ઉલ્લંઘન કરવા બદલ, લગાવી છે.

આ કાર્યવાહી નિયમોના પાલનની ખામીના કારણે છે અને તેનો અભિપ્રાય બેંક દ્વારા તેનાં ગ્રાહકો સાથેની લેણદેણ કે કરાર ની ખરાઈ માટે નથી.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2018-2019/1122

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?