RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492253

ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે

તારીખ: 19 જાન્યુઆરી 2017

ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે

ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નો યોર કસ્ટમર/એન્ટી મની લોન્ડરીંગ (KYC/AML) ને લગતા નિર્દેશો નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 75.00 લાખ (રૂપિયા પંચોતેર લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબ માં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો તથા તેના પર મૌખિક રજૂઆત પણ કરી હતી. કેસ ના તથ્યો અને બેંક ના આ બાબત પરના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2016-2017/1940

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?