RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494901

વાલચંદનગર સહકારી બેંક લિમિટેડ, વાલચંદનગર, જિલ્લા પુના પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાદવામાં આવેલ દંડ

ડિસેમ્બર 24, 2018

વાલચંદનગર સહકારી બેંક લિમિટેડ, વાલચંદનગર, જિલ્લા પુના પર
ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાદવામાં આવેલ દંડ

ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46 (4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં વાલચંદનગર સહકારી બેંક લિમિટેડ, વાલચંદનગર, જિલ્લા પુના પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશો/સૂચનોનું ઉલ્લંઘન કરવા બદલ, વર્ષ 2014 તેમજ 2016 માં કરવામાં આવેલા આરબીઆઈના નિરિક્ષણ દરમિયાન જોવામાં આવેલી વિવિધ અનિયમિતતાઓ માટેના અનુપાલનની પ્રસ્તુતી વિલંબથી કરવી યા ન કરવા બદલ તેમજ કારણ દર્શાવો નોટિસનો જવાબ પ્રસ્તુત ન કરવા બદલ 5.00 લાખ (રૂપિયા પાંચ લાખ ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે.

ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે.

આશીષ દરયાણી
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2018-2019/1445

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?