<font face="mangal" size="3">RBI અંદર મૂકેલા અક્ષર ‘R’ સાથે રૂપિયા 2000 ની બેન્કનો - આરબીઆઈ - Reserve Bank of India
RBI અંદર મૂકેલા અક્ષર ‘R’ સાથે રૂપિયા 2000 ની બેન્કનોટો બહાર પાડે છે
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલા અક્ષર ‘R’ સાથે રૂપિયા 2000 ની બેન્કનોટો બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડશે કે જે અંદર મૂકેલ અક્ષર ‘R’ સાથેની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટ ની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છાપેલી હશે. ![]() ![]() હવે જારી કરવામાં આવનાર આ નોટોની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 2000 ની બેન્કનોટો કે જેને તારીખ 08 નવેમ્બર 2016 ની પ્રેસ જાહેરાત ક્રમાંક 1144 દ્વારા જાહેર કરેલી છે, તેના જેવી જ હશે. અગાઉ તારીખ 08 નવેમ્બર 2016 ની પ્રેસ જાહેરાત ક્રમાંક 1144 દ્વારા બહાર પાડવામાં આવેલ બેન્કનોટો કાયદેસરના ચલણ તરીકે ચાલુ રહેશે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1145 |