<font face="mangal" size="3">આર.બી.આઈ એ નવોદય અર્બન કો ઓપેરેટિવ બેન્ક લિમિટ&# - આરબીઆઈ - Reserve Bank of India
આર.બી.આઈ એ નવોદય અર્બન કો ઓપેરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાસ્ટ્ર, ને જારી કરેલા નિર્દેશો માં સુધરો કર્યોં છે
માર્ચ 16, 2017 આર.બી.આઈ એ નવોદય અર્બન કો ઓપેરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાસ્ટ્ર, ભારતીય રિઝર્વ બેન્કે, નવોદય અર્બન કો ઓપરેટિવ બેન્ક, નાગપુર, ને સુધારેલા નિર્દેશો જારી કર્યા છે. સમિક્ષા ને આધીન, નિર્દેશો ની વૈધ્યતા જૂન 15, 2017 સુધી છે. બેન્ક ને અગાઉ ડિસેમ્બર 15, 2016 થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંકને, બેંકિંગ રેગ્યૂલેશન એક્ટ 1949 (AACS), ની કલામ 35 ની પેટા કલામ (1) હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને નિર્દેશો લાદયા હતા. નિર્દેશો ની નકલ રસધરવતા જાનતા ના સભ્યો ના અવલોકન માટે બેન્ક ના મકાન માં પ્રદર્શીત કરેલ છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરના નિર્દેશોનું અર્થઘટન રીઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન કરવું જોઈએ. બેંક તેની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેંકિંગ કારોબાર (Business) ચાલુ રાખશે. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017-2468 |