<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક ન્યૂ દિલ્હી માં બેંકિંગ લ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ન્યૂ દિલ્હી માં બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય ખોલે છે
તારીખ: 01નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ન્યૂ દિલ્હી માં બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળમાં બેંકિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાનમાં રાખતાં, ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી માં ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના પ્રથમ કાર્યાલય નું કાર્યક્ષેત્ર દિલ્હી તથા જમ્મુ અને કાશ્મીર રહેશે , જયારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના બીજા કાર્યાલય નું કાર્યક્ષેત્ર હરિયાણા (પંચકુલા, યમુનાનગર અને અંબાલા જિલ્લા સિવાય) અને ઉત્તર પ્રદેશ ના ઘાઝીયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર જિલ્લાઓ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/1079 |