<font face="mangal" size="3">આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કારĔ - આરબીઆઈ - Reserve Bank of India
132652012
પ્રકાશિત તારીખ
ડિસેમ્બર 23, 2016
આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, કાનપુર ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દહેરાદૂન માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દહેરાદૂન ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઉત્તરાખંડ નું સમગ્ર રાજ્ય અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ ના સાત જિલ્લાઓ જેવા કે સહરાનપુર, શામળી (પ્રબુધનગર), મુઝફ્ફરનગર, બાઘપત, મેરઠ, બિજનૌર અને અમરોહા (જ્યોતિબા ફૂલે નગર) રહેશે કે જે અત્યારે બેન્કિંગ લોક્પાલ , કાનપુર ના કાર્યક્ષેત્ર માં છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1642 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?