RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492032

જમ્મુ ખાતે બેન્કિંગ લોકપાલ કાર્યાલય ખોલતી આર.બી.આઈ.

18 એપ્રિલ 2017

જમ્મુ ખાતે બેન્કિંગ લોકપાલ કાર્યાલય ખોલતી આર.બી.આઈ.

તાજેતરના ભૂતકાળમાં બેન્કિંગ નેટવર્કમાં થયેલ નોંધપાત્ર વધારો અને બૅન્કિંગ ઓમ્બડ્સમેન નવી દિલ્હી-1 ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ અધિકારક્ષેત્ર ને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેન્કે , જમ્મુ અને કાશ્મીરના રાજ્ય માટે ભારતીય રિઝર્વ બૅન્ક, જમ્મુ કાર્યાલય ખાતે બેન્કિંગ લોકપાલ , જમ્મુ ઓફિસની સ્થાપના કરી છે.

બેન્કિંગ લોકપાલ, જમ્મુની ઓફિસ જમ્મુ અને કાશ્મીરના સમગ્ર રાજ્યમાં અધિકારક્ષેત્ર ધરાવશે, જે અત્યાર સુધી બેન્કિંગ લોકપાલ, નવી દિલ્હી -1 ની કચેરીના અધિકારક્ષેત્રમાં હતું.

અલ્પના કિલ્લાવાલા
મુખ્ય સલાહકાર

પ્રેસ જાહેરાત : 2016-2017/2807

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?