RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511533

ભારતીય રિઝર્વ બેંકે ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવ્યો

તારીખ: 08 નવેમ્બર 2017

ભારતીય રિઝર્વ બેંકે ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવ્યો

ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, એક્સપોઝર નોર્મ્સ તથા વૈધાનિક/અન્ય નિયંત્રણો પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો અને માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 0.50 લાખ (રૂપિયા પચાસ હજાર) નો નાણાંકીય દંડ લગાવેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબ માં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો. કેસ ના તથ્યો, બેંક ના આ બાબત પરના પ્રત્યુત્તર અને વ્યક્તિગત મૌખિક રજૂઆત પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો.

અનિરુધ્ધ ડી. જાદવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/1276

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?