ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો "ઓન ટેપ" માર્ગર્દિશકા હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યા
જૂન ૩૦, ૨૦૧૭ ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આજે ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. આજના દિવસ સુધી યુએઈ એક્ષ્ચેન્જ અને ફાઇનૅન્શિયલ સર્વિસીઝ લિમિટેડ નું આવેદન ભારતીય રિઝર્વ બેન્કને મળ્યું હતું ધ્યાન દોરીયે છે કે ખાનગી ક્ષેત્રમાં યુનિવર્સલ બૅકના લાઇસેંસ માટેની 'ઓન ટેપ' માર્ગર્દિશકા ૧ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, બેન્ક લાઇસેંસ માટે આવેદન કરનારા આવેદકોના નામ સમયાંતરે આર બી આઈ ની વેબ સાઈટ પર મૂકવામાં આવશે, જેમાં આગળ જતાં ભારતીય રિઝર્વ બેન્ક આવા આવેદકોના નામ ત્રિમાસિક ધોરણે જાહેર કરશે. અજિત પ્રસાદ પ્રેસ રિલીઝ : ૨૦૧૬ - ૧૭/૩૫૪૨ |
પેજની છેલ્લી અપડેટની તારીખ: