ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ નાગપુર સ્થાનાંતરિત કર્યા
08 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ નાગપુર સ્થાનાંતરિત કર્યા ભારતીય રિઝર્વ બેંકે એ બિન-અનુસૂચિત શહેરી સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ 07 જૂન 2016 થી નાગપુર સ્થાનાંતરિત કર્યા છે જેના મુખ્ય કાર્યાલયો ધુલે, નંદુરબાર, જલગાંવ અને સોલાપુરમાં આવેલા છે. આ બેંકોના સંબંધમાં પત્રાચાર હેતુ સરનામું હવે નીચે મુજબનું રહેશે: મહાપ્રબંધક સંગીતા દાસ પ્રેસ પ્રકાશન : 2015-2016/2850 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: