<font face="mangal" size="3">આર.બી.આઈ એ, બેન્ક ઓફ ગુયાના સાથે દેખરેખ (supervisory) સહકાર - આરબીઆઈ - Reserve Bank of India
આર.બી.આઈ એ, બેન્ક ઓફ ગુયાના સાથે દેખરેખ (supervisory) સહકાર અને દેખરેખ (supervisory) માહિતી ના વિનિમય માટે સમજૂતી પત્રક (memorandum of understanding) પર હસ્તાક્ષર કર્યા.
20 એપ્રિલ, 2017 આર.બી.આઈ એ, બેન્ક ઓફ ગુયાના સાથે દેખરેખ (supervisory) સહકાર અને દેખરેખ (supervisory) માહિતી ના વિનિમય માટે સમજૂતી પત્રક (memorandum of understanding) પર હસ્તાક્ષર કર્યા. આર.બી.આઈ એ, બેન્ક ઓફ ગુયાના સાથે દેખરેખ (supervisory) સહકાર અને દેખરેખ (supervisory) માહિતી ના વિનિમય માટે સમજૂતી પત્રક (memorandum of understanding) પર હસ્તાક્ષર કર્યા છે. સમજૂતી પત્રક (memorandum of understanding) પર બેન્ક ઓફ ગુયાના વતી ગવર્નર ડો. ગોબિંદ એન. ગંગા એ અને ભારતીય રિઝર્વ બેન્ક વતી ગવર્નર શ્રી ઊર્જિત પટેલે હસ્તાક્ષર કર્યા હતા. સહકાર અને સુપરવાઇઝરી માહિતી ના વિનિમય ને વધુ પ્રોત્સાહન આપવા માટે ભારતીય રિઝર્વ બેન્કે કેટલાક દેશોના નિરીક્ષકો સાથે સમજૂતી પત્રક, લેટર ફોર સુપરવાઈઝરી કો-ઓપરેશન અને સ્ટેટમેન્ટ ઓફ સુપરવાઈઝરી કો-ઓપરેશન કર્યા છે. આ સાથે આર.બી.આઈ એ 40 સમજૂતી પત્રક, એક લેટર ફોર સુપરવાઈઝરી કો-ઓપરેશન અને એક સ્ટેટમેન્ટ ઓફ કો-ઓપરેશન પર હસ્તાક્ષર કર્યા છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2842 |