RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78469803

ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા

08 માર્ચ 2016

ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર (એમઓયૂ) પર હસ્તાક્ષર કર્યા

આ એમઓયૂ પર બેંક ઑફ ઇઝરાયલની તરફથી ડૉ. હેડવા બેર, બેંકોના પર્યવેક્ષક તથા ભારતીય રિઝર્વ બેંકની તરફથી શ્રીમતિ પાર્વતી વી. સુન્દરમ, પ્રભારી મુખ્ય મહાપ્રબંધક, બેંકિંગ પર્યવેક્ષણ વિભાગ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા.

રિઝર્વ બેંકે અધિક સહયોગ વધારવા માટે તેમજ પર્યવેક્ષી માહિતીને શેર કરવા માટે કેટલાક દેશોના પર્યવેક્ષકોની સાથે સમજૂતીના કરાર, પર્યવેક્ષી સહયોગ પત્ર તેમજ સહયોગ પત્રક પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે, રિઝર્વે બેંકે 32 સમજૂતીના કરાર, એક પર્યવેક્ષી સહયોગ પત્ર અને એક સહયોગ પત્રક પર હસ્તાક્ષર કરેલ છે.

અલ્પના કિલ્લાવાલા
પ્રધાન પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2015-2016/2101

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?