RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492972

ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે MoU પર હસ્તાક્ષર કરે છે.

તારીખ: 21 ડીસેમ્બર 2016

ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે MoU પર હસ્તાક્ષર કરે છે.

ભારતીય રિઝર્વ બેંકે “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી વતી શ્રી મેહમેત ઈરફાન કુર્ત, વાઈસ ચેરમન અને ભારતીય રિઝર્વ બેંક વતી શ્રીમતી મીના હેમચંદ્રા, કાર્યપાલક નિદેશક દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા કેટલાક દેશોના પર્યવેક્ષકો સાથે વધુ સહકારને ઉત્તેજન આપવા માટે તથા પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, લેટર ફોર સુપરવાઈઝરી કો-ઓપરેશન તથા સ્ટેટમેન્ટ ઓફ કો-ઓપરેશન કરવામાં આવ્યા. આ સાથે આરબીઆઇ એ આવા 35 MoUs, એક લેટર ફોર સુપરવાઈઝરી કો-ઓપરેશન અને એક સ્ટેટમેન્ટ ઓફ કો-ઓપરેશન સહી કરેલા છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1608

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?