ભારતીય રિઝર્વ બેંકે નેશનલ બેંક ઑફ કમ્બોડીયાની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી માહિતીનો વિનિમય” પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
01 જુલાઈ 2016 ભારતીય રિઝર્વ બેંકે નેશનલ બેંક ઑફ કમ્બોડીયાની સાથે ભારતીય રિઝર્વ બેંકે નેશનલ બેંક ઑફ કમ્બોડિયાની સાથે भारतीय रिज़र्व बैंक ने नेशनल बैंक ऑफ कम्बोडिया के साथ “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી માહિતીના વિનિમય” પર સમજૂતી કરાર (એમઓયૂ)પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર પર નેશનલ બેંક ઑફ કમ્બોડિયાની તરફથી એચ.ઈ. કિમ વાડા, મહાનિર્દેશક, બેંકિંગ પર્યવેક્ષણ અને ભારતીય રિઝર્વ બેંકની તરફથી શ્રીમતી મીના હેમચંદ્ર, કાર્યપાલક નિર્દેશક દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા. રિઝર્વ બેંકે અધિક સહયોગ વધારવા અને પર્યવેક્ષી માહિતી શેર કરવા માટે કેટલાક દેશોના પર્યવેક્ષકો સાથે સમજૂતી કરાર, પર્યવેક્ષી સહયોગ પત્ર તથા સહયોગ પત્રક પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે, ભારતીય રિઝર્વ બેંકે આવી 33 સમજૂતી, જ્ઞાપનો, એક પર્યવેક્ષી સહયોગ પત્ર અને એક સહયોગ પત્રક પર હસ્તાક્ષર કર્યા છે. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2016-2017/15 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: