RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78470181

ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની 1000 ની બેંક નોટ્સ જારી કરશે

16 નવેમ્બર 2015

ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની 1000 ની બેંક નોટ્સ જારી કરશે

ભારતીય રિઝર્વ બેંક, ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005માં 1000 મૂલ્યવર્ગની બંને સંખ્યા પેનલોમાં ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની બેંક નોટ્સ જારી કરશે. આ નોટો પર ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર હશે અને પૃષ્ઠ ભાગ પર પ્રીન્ટીંગનું વર્ષ ‘2015’ પ્રીન્ટ કરવામાં આવ્યું છે. જારી કરવામાં આવનાર આ બેંક નોટોની ડિઝાઈન બીજી બધી બાબતમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અગાઉ જારી કરવામાં આવેલી 1000 ની બેંક નોટની સમાન છે, જેમાં વધારાની વિશેષતાઓ જેવી કે સંખ્યા પેનલોમાં વધતા કદના આંકડા, બ્લીડ રેખાઓ તથા અગ્રભાગ પર મોટું ઓળખ ચિહ્ન શામેલ છે. આવી વિશેષતાઓ સાથેની 1000 ના મૂલ્યવર્ગની બેંકનોટ સૌ પ્રથમ સપ્ટેમ્બર 2015માં જારી કરવામાં આવી હતી.

મૂલ્યવર્ગ 1000 ની બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરવામાં આવેલી બધી જ બેંક નોટ્સ વૈધ મુદ્રા (legal tender) તરીકે ચલણમાં રહેશે.

અલ્પના કિલ્લાવાલા
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2015-2016/1158

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?