<font face="mangal" size="3">આરબીઆઇ એ ભારત સરકારને અધિશેષ (surplus) ની રકમ તબદીલ (transfer) &# - આરબીઆઈ - Reserve Bank of India
78510295
પ્રકાશિત તારીખ ઑગસ્ટ 10, 2017
આરબીઆઇ એ ભારત સરકારને અધિશેષ (surplus) ની રકમ તબદીલ (transfer) કરી
10 ઓગસ્ટ 2017 આરબીઆઇ એ ભારત સરકારને અધિશેષ (surplus) ની રકમ તબદીલ (transfer) કરી રિઝર્વ બૅંકના સેન્ટ્રલ બોર્ડે તેની આજે યોજાયેલી બેઠકમાં, 30 જૂન, 2017 ના રોજ પૂરા થતાં વર્ષ માટે ભારત સરકારને ₹ 306.59 અબજનાં અધિશેષ ની તબદીલી ની મંજૂરી આપી હતી. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/414 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?