<font face="mangal" size="3px">આઈડીબીઆઈ બેંક લિમિટેડનું ખાનગી ક્ષેત્રની બ - આરબીઆઈ - Reserve Bank of India
78522822
પ્રકાશિત તારીખ માર્ચ 14, 2019
આઈડીબીઆઈ બેંક લિમિટેડનું ખાનગી ક્ષેત્રની બેંક તરીકે પુન: વર્ગીકરણ
14 માર્ચ 2019 આઈડીબીઆઈ બેંક લિમિટેડનું ખાનગી ક્ષેત્રની બેંક તરીકે પુન: વર્ગીકરણ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આઈડીબીઆઈ બેંકની કુલ ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડીનો 51% હિસ્સો હસ્તગત કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા આઈડીબીઆઈ બેંક લિમિટેડને નિયમનના હેતુઓ માટે 21 જાન્યુઆરી 2019થી “ ખાનગી ક્ષેત્રની બેંક” તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. જોસ જે. કત્તૂર પ્રેસ પ્રકાશન : 2018-2019/2194 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?