RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

136325349

વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ઉપાડ ની મર્યાદા (limit)

RBI/2016-17/124
DCM (Plg) No.1256/10.27.00/2016-17

11 નવેમ્બર 2016

ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/
રાજ્ય સહકારી બેંકો

પ્રિય મહોદય,

વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ઉપાડ ની મર્યાદા (limit)

કૃપયા અમારા ઉપરોક્ત વિષય પરના તારીખ 10 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No. 1251/ 10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ અને આ સંબંધમાં નીચેની વધારા ની સૂચનાઓ નું અવલોકન કરો.

2. સરકારી વિભાગો ને, અપવાદરૂપ કિસ્સાઓમાં, તેમની રોકડ જરૂરિયાતો ને ઉચિત ઠરાવતા પુરાવાઓ લેખિત માં રજુ કરવા પર, મહાપ્રબંધક અને તેની ઉપર ના દરજ્જાના અધિકારી ના સ્વવિવેક ને અધીન નિર્દિષ્ટ રૂ. 10000 ની મર્યાદા ઉપરાંત રોકડ ઉપાડ કરવા દેવામાં આવે.

આપનો વિશ્વાસુ,

(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?