<font face="mangal" size="3">વર્તમાન રૂ. 500 અને રૂ. 100 ની બેંક નોટો ના કાયદેસર ના  - આરબીઆઈ - Reserve Bank of India
વર્તમાન રૂ. 500 અને રૂ. 100 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું –રીપોર્ટીંગ અને મોનીટરીંગ- કાઉન્ટરો પર અને ATMs પર બેંક નોટો ઇસ્યુ કરવાની માહિતી
RBI/2016-17/128 12 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, વર્તમાન રૂ. 500 અને રૂ. 100 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું –રીપોર્ટીંગ અને મોનીટરીંગ- કાઉન્ટરો પર અને ATMs પર બેંક નોટો ઇસ્યુ કરવાની માહિતી કૃપયા તારીખ 11 નવેમ્બર 2016 ના વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવા-રીપોર્ટીંગ અને મોનીટરીંગ પરના અમારા ના પરિપત્ર DCM (Plg) No. 1264/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. 2. ઉપર ના અનુસંધાનમાં, એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેંકો એ કાઉન્ટર પર અને ATMs મારફત ના રોકડ ઉપાડ નો દૈનિક ડેટા/ માહિતી રજુ કરવાની આવશ્યકતા છે. તદ અનુસાર, અનુબંધ 6A ને સુધારવામાં આવ્યો છે જે સંલગ્ન છે. અમારા દ્વારા માહિતી ના એકત્રીકરણ ને સરળ બનાવવા, અમે આપને ડેટા આ સાથે જોડેલ એક્સેલ ફાઈલ માં, અનુબંધ 6A ઉપરાંત ,તારીખ 13 નવેમ્બર 2016 થી અને તે પછી, રજુ કરવાની વિનંતિ કરીએ છીએ. કૃપયા દૈનિક રિપોર્ટ મેઈલ કરવામાં આવે. આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગો માં Specified બેંક નોટો ની દૈનિક પ્રાપ્તિ અને ખાતાઓમાંથી રોકડ ઉપાડ (કાઉન્ટરો અને ATMs) ના RBI, DCM, Central Office ને ઈમેલ દ્વારા રીપોર્ટીંગ માટેનું પ્રારૂપ બેંક નું નામ:-------------------------
|