<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક દ્વારા સ્પષ્ટતા</font> - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક દ્વારા સ્પષ્ટતા
તારીખ : માર્ચ 16, 2019 ભારતીય રિઝર્વ બેંક દ્વારા સ્પષ્ટતા તારીખ 12 ફેબ્રુઆરી, 2018 ના રોજ જારી કરેલા ‘રીવાઈઝડ ફ્રેમવર્ક ઓન રીસોલ્યુશન ઓફ સ્ટ્રેસ્ડ અસેટ્સ’ બાબત ભારતીય રિઝર્વ બેંક ના વલણ બાબત માં કેટલાક મીડિયા અહેવાલ છે .આ બાબત હાલ માં સબ જ્યુડિશ છે અને માનનીય સુપ્રીમ કોર્ટે આ બાબત નો ઓર્ડર રિઝર્વ રાખેલો હોવાથી રિઝર્વ બેંક તેની ચોક્કસ વિગતો ઉપર ટીપ્પણી કરશે નહિ .અલબત્ત, રિઝર્વ બેંક દ્વારા તેના સંચાર માં સતત સ્પસ્ટ કર્યા મુજબ, જેમાં તારીખ 12 ફેબ્રુઆરી, 2019 ની નાણાકીય નીતિ બાદ ની પત્રકાર પરિષદ દરમ્યાન કરેલી સ્પષ્ટતા નો સમાવેશ થાય છે, એ વાત નું પુનરાવર્તન કરે છે કે તે તેના આ ફ્રેમવર્ક ના બધા પાસાઓ પર તેનું વલણ જાળવી રાખે છે. જોસ જે ક્ત્તુર પ્રેસ જાહેરાત : 2018-2019/2213 |