RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504807

ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે

માર્ચ 29, 2018

ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે

ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) માર્ચ 26, 2018 ના આદેશ દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ (બેંક) પર તેના ‘HTM પોર્ટફોલીઓમાંથી સીક્યોરીટીઝ્ના સીધા વેચાણ અને આ અંગે નિર્દિષ્ટ કરાયેલ જાહેરાત’ પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે 589 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા ઉપરોક્ત દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓની બેંક દ્વારા પાલન કરવામાં નિષ્ફળતા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે.

આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી.

જોસ જે. કટટુર
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/2593

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?